દરેક ખરીદી પર મેળવો એકસાથે 2 અથવા 3 શ્યોર ગિફ્ટ, દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને ઘણુંબધું….

આ દિવાળીની સિઝનમાં વાંકાનેર શહેર ખાતે ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઈલના ભવ્ય શોરૂમ એવા રાજશક્તિ ઇલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર ઓફરો લોન્ચ કરવામાં આવી છે, જેમાં વર્ષોના વિશ્વાસ અને સર્વિસ સાથે ગ્રાહકોને શ્યોર ગિફ્ટ, દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ, કેશબેક અને ઘણીબધી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

રાજશક્તિ ઇલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકેદાર ઓફરો…

💥 કોઈપણ મોબાઇલની ખરીદી પર મેળવો ત્રણ શ્યોર ગિફ્ટ…
💥 ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મેળવો 2 શ્યોર ગિફ્ટ…
💥 દરેક આઇટમ પર મેળવો દિવાળી સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરનો લાભ…
💥 HDB ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 10% કેશબેક..

💥 બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ અને શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી…
💥 ક્રેડિટ કાર્ડ પર મેળવો 10% કેશબેક…
💥 ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઇલ 0 વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી…
💥 બેસ્ટ પ્રોડક્ટ, બેસ્ટ સર્વિસ તથા સૌથી ઓછાં દરનો વિશ્વાસ….

આ દિવાળીની ખરીદી તો ફક્ત…

 રાજશક્તિ ઇલેક્ટ્રોનિક્સ 

ગરાસિયા બોડિંગની બાજુમાં, અમરસિંહજી હાઇસ્કૂલ સામે, હાઇવે સર્વિસ રોડ, વાંકાનેર

મો. 92282 26100
મો. 84013 23400
મો. 98799 99514
મો. 90998 54600

error: Content is protected !!