દિવાળી આવી ઓફરોના ઢગલો લાવી…: ગ્રાહકો જાણે છે કે ફાયદો તો કિશાન ઈલેક્ટ્રોનિક્સમાં જ મળશે, તો પછી આવી જાવ….
વાંકાનેર વિસ્તારમાં વર્ષોથી ગ્રાહકો માટે વિશ્વાસનું પ્રતિક બનેલ ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના વિશાળ શોરૂમ એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી દિવાળી તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે દરેક ખરીદી પર શ્યોર ડિસ્કાઉન્ટ + ગીફ્ટ સાથે અઢળક ઓફરોના લાભ સાથે દિવાળી ધમાકા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે….
કિશાન ઈલેક્ટ્રોનિક્સ દિવાળી ધમાકા સેલ…
• દરેક ખરીદી પર કિશાન ઈલેક્ટ્રોનિક્સ તરફથી મેળવો શ્યોર ગિફ્ટ…. • ફ્રી બજાજ કાર્ડ • બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો વધારાની શ્યોર ગિફ્ટ… • દરેક ખરીદી પર મેળવો કિશાન ઈલેક્ટ્રોનિક્સ લક્કી ડ્રોની ટીકીટ ફ્રી…