વાંકાનેર વિસ્તારમાં નામાંકિત ધી મોડર્ન સ્કુલ & હાઇસ્કૂલમાં વિવિધ જગ્યા ઉપર ઉચ્ચતમ પગાર ધોરણ સાથે શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ વહેલાં તે પહેલાંના ધોરણે પોતાની અરજી શાળા સમય દરમ્યાન રૂબરૂ અથવા WhatsApp 94267 87034 / 79906 06461 પર મોકલી આપવાની રહેશે….