કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ વ્યાજબી દર સાથે અને શ્યોર ગિફ્ટ તો ખરી જ…
વાંકાનેર શહેર ખાતે ગ્રાહકોને એકદમ વ્યાજબી દરેથી શ્રેષ્ઠ સર્વિસ સાથે બેસ્ટ પ્રોડક્ટ મળી રહે તે હેતુથી થોડા સમય પહેલા જ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોના ભવ્ય શોરૂમ એવા મલ્ટી માર્કેટ ઝોનનો શુભારંભ થયો છે, જ્યાંથી આગામી દિવાળી તહેવાર નિમિત્તે મલ્ટી માર્કેટ ઝોન દ્વારા કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર દરેક ગ્રાહકને શ્યોર ગિફ્ટ હાથે અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે, જેથી અન્ય જગ્યાએથી કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય મલ્ટી માર્કેટ ઝોનની વિઝીટ કરવા ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે….
મલ્ટી માર્કેટ ઝોન દિવાળી સ્પેશ્યલ ઓફર…
• કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
• ખરીદો ઓનલાઇન કરતા પણ સસ્તા દરેથી ઈલેક્ટ્રોનિક્સ આઇટમો…
• બેસ્ટ પ્રોડક્ટ સાથે બેસ્ટ સર્વિસ…
• LED ટીવી પર 20% ડિસ્કાઉન્ટ…
• વોટર કુલર પર 50% ડિસ્કાઉન્ટ…
• રૂ. 1000 કરતા વધારેની હોમ એપ્લયાન્સની ખરીદી પર મેળવો શ્યોર ગિફ્ટ…
• કરિયાવરને લગતી તમામ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો એક જ સ્થળે…
ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પધારો…👇🏻👇🏻