લક્કી ડ્રોમાં સ્વિફ્ટ કાર, બુલેટ બાઇક, દુબઇ કપલ ટ્રીપ, કુલુ-મનાલી કપલ ટ્રીપ, જ્યુપીટર, LED ટીવી સહિતના ઈનામો જીતવાની તક…

ગુજરાતના લોકપ્રિય દૈનિક અખબાર એવા સંદેશ દ્વારા પોતાના ગ્રાહકો માટે કુપન ઇનામી યોજના લોન્ચ કરવામાં આવી છે, જેમાં ભાગ લેનાર દરેક ગ્રાહકને ફરજીયાત નિશ્ચિત ઇનામની સાથે લક્કી ડ્રોમાં સ્વિફ્ટ કાર, બુલેટ બાઇક, દુબઇ કપલ ટ્રીપ, કુલુ-મનાલી કપલ ટ્રીપ, જ્યુપીટર, LED ટીવી, ઘરઘંટી, મિક્સર સહિતના કિંમતી ઈનામો જીતવાની તક આપવામાં આવી રહી છે, આ સાથે યોજનામાં ભાગ લેનાર દરેક ગ્રાહકને શ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે, જેથી વાંકાનેર વિસ્તારમાં તમારા ઘર, ઓફિસ, દુકાન કે ફેક્ટરી પર નિયમિત સંદેશ ન્યુઝ પેપર મેળવવા માટે નીચે આપેલ અધિકૃત એજન્ટનો સંપર્ક કરવા જણાવાયું છે….

યોજના વિશે વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો.‌..

મુકેશ પંડ્યા

મો. 82000 04665
મો. 98258 10590

error: Content is protected !!