સ્માર્ટફોનની ખરીદી પર શ્યોર ગિફ્ટ મેળવવાનો આજે અંતિમ દિવસ, દશેરાની ખરીદી માટે આજે જ પધારો અમારા આંગણે…
સમગ્ર ગુજરાતમાં 80 કરતાં વધુ શહેરોમાં ફ્રેન્ચાઈઝી ધરાવતા વાંકાનેરની શાન સમા લોકપ્રિય મેહુલ ટેલિકોમ દ્વારા આ નવરાત્રિ તહેવાર નિમિત્તે ધમાકેદાર ઓફર લોન્ચ કરવામાં આવી હોય, જેમાં ઓફરના આજે દશેરાના દિવસે અંતિમ દિવસ નિમિત્તે કોઈપણ સ્માર્ટફોનની બજાજ સહિત કોઈપણ ફાયનાન્સ સાથે ખરીદી પર સૌથી સસ્તા દરની ગેરંટી સાથે રૂ. 2199 ની કિંમતની નેકબેન્ડ તથા શ્યોર ગિફ્ટ બિલકુલ ફ્રી આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેનો લાભ લેવા ગ્રાહકોને આમંત્રણ આપવામાં આવ્યું છે…
મેહુલ ટેલિકોમ નવરાત્રી ધમાકા ઓફરો…
• કોઈપણ સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ…
• Bajaj, HDB, HDFC, IDFC સહિત તમામ ફાયનાન્સ સાથે સ્માર્ટફોનની ખરીદી પર રૂ. 2199 ની કિંમતના નેકબેન્ડ ફ્રી…
• 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• સૌથી ઓછા દરની ગેરંટી….
• કોઈપણ સ્માર્ટફોનની ખરીદી ઓનલાઇન કરતા પણ ઓછા દરે…
• VIVO કંપનીના કોઈપણ ફોન માત્ર રૂ. 101 ભરી મેળવો…
• દરેક ખરીદી પર આકર્ષક ડિસ્કાઉન્ટ તથા મહા એક્સચેન્જ ઓફરનો લાભ મેળવો…
આજે દશેરાની ખરીદી માટે આજે જ પધારો…