વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ તથા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી ચેકઅપના રીપોર્ટ સાથે નિદાન કરી આપવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે….
(કેમ્પનો લાભ લેવા ઇચ્છતા નાગરિકોએ અગાઉ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે…)
સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર
ઝવેરી હાઉસ, મણિકર્ણિ મંદિર સામે, SBI બેક વાળી શેરી, માર્કેટ ચોક, વાંકાનેર
રજીસ્ટ્રેશન માટે…