Month: September 2023

વાહ શું વાત છે…! Onida 43 ઈંચ 4K ટીવી પર મેળવો અધધ 35% ડિસ્કાઉન્ટ, આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે…

હોમ એપ્લયાન્સ અને ટીવીની ખરીદી પર મહા ડિસ્કાઉન્ટ મેગા સેલનો લાભ લેવા આજે જ મુલાકાત લો અરીના ઈલેક્ટ્રોનિક્સ શો-રૂમની… વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના…

વાંકાનેર : ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ માટે આપેલ પૈસાની ચુકવણીના ચેક રીર્ટન કેસમાં આરોપીને સજા ફટકારતી કોર્ટ…

વાંકાનેર ખાતે ફરીયાદી ઈસ્માઈલ હાજીભાઈ શે૨સીયા (મીરાભાઈ)એ વાંકાનેર કોર્ટમાં પ્રોસક્રીપ્ટોના પ્રોપરાઈટર જીજ્ઞેશ પી. કોઠારી સામે ક્રીપ્ટો ક૨ન્સીના વ્યવહારમાં રકમ પરત આપવા આપેલ ચેક રિટર્ન થતાં બાબતે ફરીયાદ કરતા વાંકાનેર કોર્ટે…

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું….

કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્માન ભવઃ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે, ત્યારે ‘સ્વચ્છતા હી સેવા’ની થીમ થકી કાર્યક્રમ અંતર્ગત સરકારી સંસ્થાઓમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના સિંધાવદર…

વાંકાનેરના દેરાળા ગામેથી PGVCLના ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરતાં એક શખ્સ ઝડપાયો…

ટ્રાન્સફોર્મર બદલાવવાની કામગીરી કરતાં શ્રમિકને ઓઇલ ચોરી કરતાં રંગેહાથ ઝડપી પાડતા PGVCLના અધિકારીઓ… વાંકાનેર તાલુકાના દેરાળા ગામે PGVCLના ફેઇલ ટ્રાન્સફોર્મરમાંથી ઓઇલની ચોરી કરતો એક શખ્સને કંપનીના અધિકારીઓ દ્વારા રંગેહાથ ઝડપી…

સંવત્સરીના તહેવાર નિમિત્તે મંગળવાર અને બુધવારે વાંકાનેર યાર્ડમાં રજા જાહેર કરાઇ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સંવત્સરી તહેવાર નિમિત્તે મંગળવાર અને બુધવાર એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે, જેથી આ રજા દરમિયાન યાર્ડની તમામ કામગીરી બંધ રહેશે, જેની નોંધ તમામ વેપારી…

મોરબી જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ…

કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા ચાર મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ… આજરોજ મોરબી જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તથા વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોના હિતમાં મોરબી જિલ્લા કલેકટરશ્રીને અલગ અલગ ચાર માંગણીઓ સાથે આવેદનપત્ર…

વાંકાનેરના ઢુવા નજીક ફેક્ટરીના લેબર ક્વાટરમાં રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાની શાહી સવારી, સવારે દસ વાગ્યા સુધીમાં 28 મીમી વરસાદ નોંધાયો…

એક મહિના કરતાં વધારે સમય બાદ વાંકાનેર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઇ હતી, જેનાથી ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા છે. ગતમોડી રાત્રીથી સમગ્ર વાંકાનેર વિસ્તારમાં ધીમીધારે વરસાદ પડી…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે ખેતીવિષયક દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો….

વાંકાનેર તાલુકાના તીથવા ગામ ખાતે ખેડૂત દ્વારા સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી ખેતીવિષયક દબાણ કરતા બાબતે વાંકાનેર મામલતદાર દ્વારા અનેક સમજુતી બાદ પણ‌ આરોપીએ દબાણ મુક્ત નહીં કરતા…

ભારે કરી…: સગાઇ બાદ વર-કન્યા ભાંગી જતા વેવાણનો વેવાણ પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેરના નવાપરા વિસ્તારમાં મંદિરે ગયેલ વેવાણ પર ચાર શખ્સોએ હુમલો કર્યો… વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં દીકરા-દીકરીની સગાઈ બાદ દીકરી પક્ષ દ્વારા લગ્ન ન કરાતા બાદમાં વર-કન્યા ભાગી જતા પાછળથી આ…

error: Content is protected !!