Month: September 2023

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓ અનુસંધાને રેલી યોજાઈ….

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અનુસંધાને હડતાલ શરૂ કરવામાં આવી હોય, જેમાં ગઈકાલે સફાઈ કર્મચારીઓ દ્વારા વાંકાનેર શહેરના માર્ગો પર રહેલી યોજી અને પોતાની પડતર માંગણીઓ પૂરી…

વાંકાનેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વરલી મટકાના જુગાર રમાડતા બે શખ્સો ઝડપાયાં…..

મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાં મચ્છીપીઠ પાસેથી જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા બે શખ્સોને વરલી મટકાના સાહિત્ય સાથે રંગે હાથ ઝડપી પાડી,…

આવતીકાલથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થશે, વાંકાનેર સ્ટેશન ખાતે સ્ટોપનો લાભ મળશે…

સૌરાષ્ટ્રને મળેલ પહેલી વંદે ભારત ટ્રેનની ભેટનો વાંકાનેરને લાભ મળશે, સવારે 5:30 વાગ્યે શરૂ થતી ટ્રેન 10:10 એ અમદાવાદ પહોંચશે… સૌરાષ્ટ્રને પહેલી વંદે ભારત ટ્રેનની ભેટ મળી છે, જે જામનગરથી…

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે મોરબી જિલ્લા પોલીસ વડાનો લોકદરબાર યોજાયો….

વેપારીઓ તથા સામાજિક-રાજકીય આગેવાનો સાથે લોક દરબાર યોજી પ્રશ્નો સાંભળતા મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી…. વાંકાનેર શહેર ખાતે ગુરુવારે સાંજના સમયે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા લોક…

વાંકાનેર : પરિણીતાના આપઘાતના બનાવમાં મરવા મજબૂર કરનાર પતિ સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના લાકડધાર-ઢુવા-માટેલ રોડ પર આવેલ સેન્ટોસા કારખાનાના લેબર ક્વાર્ટરમાં એકાદ માસ પૂર્વે ઓરિસ્સાની વતની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય, જે બનાવમાં મૃતક મહિલાની માતાએ વાંકાનેર તાલુકા પોલીસમાં…

મુસાફરો સાવધાન : વાંકાનેર નજીક ઇકો ચાલકને માઝા પીવડાવી બેભાન કરી મોબાઇલ, વીંટી અને ગાડી લુંટી બે ગઠીયા ફરાર….

ઈકો ચાલકને માઝામાં ઘેની પદાર્થ પીવડાવી લૂંટ ચલાવી બે શખ્સો છનન, બે દિવસે ભાનમાં આવેલ યુવાને વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવી…. સુરેન્દ્રનગરથી લીમડી વચ્ચે મુસાફરોના ફેરા કરતો ઇકો ચાલક મોરબી સાસરે…

આપના ઘર તથા ઓફિસને મહેકાવો દેશની નંબર વન ઝેડ બ્લેક અગરબત્તીથી, અવનવી ખુશ્બુના ખજાના માટે આજે જ સંપર્ક કરો પીંડાર સેલ્સ…

દેશની નંબર વન અગરબત્તી કંપનીની રૂ.10થી શરૂ કરી રૂ.1200 સુધીની તમામ સુગંધિત વેરાયટીઓ લેવા માટે આજે જ આપનાં નજીકના જનરલ સ્ટોરની મુલાકાત લો… દેશની નંબર વન અને તદ્દન નવી લોંગ…

ગંદકીના ગંજ વચ્ચે વાંકાનેર શહેરની સ્વચ્છતા ખોરંભે : નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ પડતર માંગણીઓ સાથે હડતાલ પર ઉતર્યા….

લઘુતમ વેતન સહિતની લાંબા સમયથી પડતર માંગણીઓનું નિરાકરણ ન આવતાં અંતે સફાઈ કર્મચારીઓ હડતાળ પર, ચોમાસામાં ઠેરઠેર ગંદકી વચ્ચે નાગરિકો હેરાનપરેશાન… વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ દ્વારા આજથી વિવિધ પડતર માંગણીઓ…

વાંકાનેરના સરતાનપર રોડ પર ટ્રક ચાલકે ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા પત્ની નજર સામે પતિનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર સેન્સો ચોકડી ખાતે ટ્રકે ચાલકે અચાનક વળાંક લેતી વેળાએ ત્યાંથી પસાર થતા ત્રિપલ સવારી બાઇકને હડફેટે લેતા પત્નીની નજર સામે પતિનું મોત થયું હતું, જેથી…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક ટ્રક ટ્રેઇલર અને બાઇક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, એકનું મોત…‌.

વાંકાનેર તાલુકાના મહીકા ગામ નજીક રાત્રીના સમયે રોડ પર બંધ પડેલા એક ટ્રેલર ટ્રક પાછળ બાઇક અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે…

error: Content is protected !!