Month: September 2023

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે ઝેરી જનાવર કરડી જતાં તરૂણીનું મોત…

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામ ખાતે રહેતી એક 13 વર્ષીય તરુણી પોતાના ઘર પાસે રમતી હોય ત્યારે અચાનક તને કોઈ ઝેરી જનાવર કરડી જતા ઝેરી અસર થતા તેને તાત્કાલિક સારવાર અર્થે…

વાંકાનેરની કિડ્ઝલેન્ડ અને જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને વંદે ભારત ટ્રેનની મુસાફરી કરી….

વાંકાનેર ખાતે આજથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ થયો છે, ત્યારે રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરની કિડ્ઝલેન્ડ સ્કુલ તથા જ્યોતિ વિદ્યાલયના કુલ 12…

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે ગણપતિ વિસર્જન સમયે તળાવમાં ડૂબી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામ નજીક આવેલ કારખાનામાંથી ગણપતિ વિસર્જન કરવા ગયેલ યુવાનનું ગામ નજીકના તળાવમાં ડૂબી જવાથી મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી…

વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપ ટીમ‌ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો… વાંકાનેર તાલુકા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ રાજ્યસભાના સાંસદ કેસરિદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહની…

Property on Rent : વાંકાનેર શહેરની મધ્યમાં શો-રૂમ લાયક વિશાળ હોલ ભાડેથી આપવાના છે…

વહેલાં તે પહેલાંના ધોરણે….: ગોડ્સ ગિફ્ટ કોમ્પલેક્ષમાં કોઈપણ ધંધાને અનુકૂળ વિશાળ જગ્યામાં હોલ ભાડે મેળવવા આજે જ સંપર્ક કરો…. વાંકાનેર શહેરના હાર્દસમા ભમરીયા કુવાની બાજુમાં કુદરતી હવા ઉજાસ તથા ધમધમતી…

Happy Birthday : ગેલેક્સી ગ્રુપના ઓનર તથા યુવા બિઝનેસમેન લિયાકત બાદીનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના કેરાળા ગામના વતની તથા શ્રી ગેલેક્સી ક્રેડિટ કો. ઓ.સો.લી.ના મેનેજર, ગેલેક્સી મલ્ટી સ્પેશિયલીટી હોસ્પિટલના સ્થાપક, ગેલેક્સી સ્કૂલ, ગેલેક્સી કન્સ્ટ્રકસનના ઓનર,જાણીતા યુ-ટયૂબર, મોમીન સમાજના યુવા ઉદ્યોગપતિ અને અનેકવિધ સેવાકીય…

શું તમે ઉમરાહમાં જવાનું વિચારી રહ્યા છો ?, તો બગદાદી ટુર & ટ્રાવેલ્સ લાવ્યું છે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે ઉમરાહ પેકેજ….

સર્વશ્રેષ્ઠ સુવિધાઓ તથા આલીમ-એ-દિન સાથે આ ઇદ-એ-મિલાદ તહેવાર પર ઉમરાહના બુકિંગ પર મેળવો રૂ. 3,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…. મુસ્લિમ બિરાદરો માટે ખુબ જ મહત્વ ધરાવતા પવિત્ર ઉમરાહ માટે વાંકાનેરના બગદાદી…

આવતીકાલે વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ યોજાશે….

તમામ દર્દીઓ માટે આવતી કાલ રવિવારે ઓર્થોપેડીક, બાળરોગ, કાન-નાક-ગળા, ગાયનેક તથા ડેન્ટલ વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે…. વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારના રોજ ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ,…

ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે વાંકાનેર ખાતે સ્વયમ્ સૈનિક દળ દ્વારા રેલી યોજાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ ભીમ સંકલ્પ દિવસ નિમિત્તે સ્વયમ્ સૈનિક દળ દ્વારા જીલ્લા કક્ષાના ભીમ સંકલ્પ દિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર શહેરના માર્ગો પર સ્વયમ્ સૈનિક દળ…

વાંકાનેર ખાતે હળવદના પીઆઇની બદલીના વિરોધમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

તાજેતરમાં જ હળવદ ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા કે‌. એમ. છાસીયાની રાજકીય કિન્નાખોરી રાખી અચાનક જ બદલી કરવામાં આવી હોય, જેનો હળવદમાં રેલી તથા આવેદનપત્ર પાઠવી ભારે વિરોધ કરવામાં આવી…

error: Content is protected !!