વાંકાનેરના હસનપર ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 4.45 લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં, પાંચ ફરાર….
વાંકાનેર તાલુકાના હસનપર ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં કોઈ શખ્સ બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે સ્થળ પર દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી…