વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાંથી જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાં….
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોએ રોકડ રકમ રૂ. 17,300 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી…