Month: April 2023

વાંકાનેર બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ….

વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભૂદેવોના આરાધ્યા દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની વાંકાનેર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્રહ્મ સમાજ દ્વારા ગઈકાલે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો…

આવતીકાલે શહેનશાહ-એ-વાંકાનેર હઝરત શાહબાવાના ઉર્ષની પરંપરાગત રીતે ધામધૂમપૂર્વક ઉજવણી કરાશે….

વાંકાનેર શહેર ખાતે આવેલ ઐતિહાસિક શાહબાવા દરગાહ ખાતે દર વર્ષે રમઝાન ઈદના બીજા દિવસે ઉર્ષની શાનો સોકતથી શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં આ વર્ષે પણ આવતીકાલના રોજ ઉર્ષની…

બાળ રોજેદાર : વાંકાનેર શહેરના દસ વર્ષીય ખીઝર લાખાએ રમઝાન માસ દરમ્યાન 29 રોજા રાખ્યા….

માત્ર દસ વર્ષની ઉંમરમાં રમઝાન માસના તમામ રોજા, તરાવીહ અને નમાઝ અદા કરી ખુદાની બંદગી કરી…. વાંકાનેર શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ખીઝર લાખા નામના માત્ર દસ વર્ષના માસૂમ બાળકએ હાલ…

કબીર પાર્ટી પ્લોટ : શું ઉનાળાની ગરમીથી પરેશાન છો….તો હવે ચિંતા છોડો, કારણ કે આપણા વાંકાનેર શહેરમાં સૌપ્રથમ શરૂ થઈ ગયો છે ફિલ્ટર પ્લાન્ટ સાથે વિશાળ સ્વિમિંગ પૂલ….

વાંકાનેર શહેર નજીક નવનિર્માણ પામી રહેલ કબીર પાર્ટી પ્લોટ ખાતે નાગરિકો માટે સ્વિમિંગ પૂલ સેવાનો શુભારંભ, આજે જ મુલાકાત લો…. વાંકાનેર વિસ્તારમાં અત્યાર સુધીમાં ઉનાળાની ગરમીમાં બચવા માટે કોઈ સુવિધા…

વાંકાનેર તાલુકાના મહીકા ગામે વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ બંને ભાઈઓનાં આગોતરાં જામીન મંજુર….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતા ફરીયાદી ઉસ્માનભાઈ માહમદભાઈએ આજ ગામના આરોપી વિજય શિવાભાઈ ચાવડા અને સતિષ શિવાભાઈ ચાવડા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પાંચ લાખના વ્યાજના પસંદ લાખ ચૂકવવા છતાં…

વાંકાનેર વિસ્તારમાં દિપડાનો આતંક યથાવત, જાલસીકા ગામની સીમમાં બે વાછરડાનું મારણ કરતો દિપડો….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘૂસી અને પશુઓના મારણ કરતા હોવાના સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે ફરી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં વાડી…

વાંકાનેર : ખનીજચોરીમાં ઝડપાયેલ હિટાચી મશીન છોડાવવા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનારા ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર નજીક ચાલતી ખનીજચોરી પર પોલીસે દરોડો પાડી ખનીજચોરીમાં એક એક કિંમતી હિટાચી મશીન જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જે બનાવમાં આ હિટાચી મશીનને છોડાવવા માટે ત્રણ…

ઇદની મીઠાઈ તો ફક્ત વિકાસની જ…: શુદ્ધતા, સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ એટલે વિકાસ સ્વિટ & નમકીન….

૧૦૦% શુદ્ધ મીઠાઈ અને ફરસાણ સાથે આ ઈદની ઉજવણી કરવા માટે આજે પધારો અથવા સંપર્ક કરો…. આગામી રમઝાન ઈદના તહેવાર નિમિતે ૧૦૦% શુદ્ધતાની ખાત્રી સાથે લોકો‌ના સ્વાસ્થ્ય માટે વિકાસ સ્વિટ…

Happy Birthday : વાંકાનેરના ઉદ્યોગપતિ ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ….

વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડેવલોપર એવા ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના ૫૪ વર્ષ પુરા કરી ૫૫ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉદ્યોગિક ક્ષેત્રે હરણફાળ…

વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે યુવાનનો મૃતદેહ મળી આવતાં ખળભળાટ….

હાઇવે નજીક નાલા નીચે અકસ્માતગ્રસ્ત એક્ટિવા અને યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ ટીમ ઘટનાસ્થળે… વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો,…

error: Content is protected !!