Month: April 2023

વાંકાનેર તાલુકાના કોઠી પીએચસી દ્વારા મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ….

આજે વિશ્વ મેલેરીયા દિવસ નિમિત્તે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના મુજબ મેડિકલ ઓફિસર સાહિસ્તા કડીવારના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી અનુસંધાને જન…

વેધક સવાલ : દર્દીઓના મંદિર એવા સિવિલ હોસ્પિટલમાં દારૂની મહેફિલ માણનાર સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર સામે પગલાં લેવાશે કે કેમ ?

અગાઉ રાજકોટ સિવિલમાં આવા જ બનાવમાં કર્મચારને 24 કલાકમાં સસ્પેન્ડ કરાયો પરંતુ વાંકાનેર સિવિલ હોસ્પિટલના ડોક્ટરને કોન બચાવી રહ્યું છે ? ? ? ગત તા. 14 એપ્રિલના રોજ વાંકાનેરના પત્રકારોએ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરાઇ….

વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ. બાવરવા સાહેબની સૂચના મુજબ પીએચસી હેઠળ આવતા વિવિધ ગામોમાં મેલેરીયા…

લે બોલો…: મોરબીથી ચોરી થયેલ બાઇક સાથે છગન વાંકાનેર શહેરમાંથી ઝડપાયો…

થોડા દિવસ પહેલા મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડમાંથી એક બાઇકની ચોરી કરવામાં આવી હતી, જેની ફરિયાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં નોંધાઇ હતી, જે બનાવમાં ચોરીના બાઇક સાથે એક શખ્સને વાંકાનેર…

પથરી, સુગર, ઢીંચણ, દુઃખાવા, ગુપ્તરોગો સહિત તમામ બિમારીઓનો આયુર્વેદિક અને જડીબુટ્ટીથી ઉપાય કરશે હકીમ હાજી સાલેહ…. 

વર્ષોના અનુભવી હકીમ સાહેબના આયુર્વેદિક અને જડીબુટ્ટીના ઉપચારથી હજારો દર્દીઓએ રાહત અનુભવી…. વાંકાનેર શહેરના ગુલશન પાર્ક ખાતે વર્ષોના અનુભવી હકીમ હાજી સાલેહ દ્વારા પોતાની આવડતથી લુકેરીયા, પથરી, સુગર, ઢીંચણ, દુઃખાવા,…

Happy Birthday : વાંકાનેરના યુવા સમાજ સેવક અને સક્રિય કાર્યકર એવા સબ્બીર ભદ્રાસીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેરના યુવા સમાજ સેવક તથા અનેક ધાર્મિક અને કોમી એકતાના કામો સાથે સંકળાયેલ સક્રિય કાર્યકર એવા સબ્બીર ઈબ્રાહીમભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર પત્તા પ્રેમીઓ ઝડપાયાં, ત્રણ નાસી છૂટ્યા…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચાર પત્તા પ્રેમીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત છ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે નવાપરા ખડીપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા બે મહિલા અને ચાર પુરુષ સહિત કુલ છ શખ્સોને રોકડ રકમ રૂ.…

વાંકાનેર વિસ્તારમાં અકસ્માતની હારમાળા થયાવત, પાડધરા નજીક ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત : બેનાં મોત, એક ઇજાગ્રસ્ત….

વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક ગઇકાલે રવિવારના રોજ એક ઇકો કાર તથા ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇકો ગાડીમાં સવાર બે વ્યકિતઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા,…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહેતા ખેડૂત દંપતિએ સજોડે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે રહી ખેતીકામ કરી પોતાના પરિવારનુું ગુજરાન એક ખેડૂત દંપતિએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેમને તાત્કાલિક સારવાર અર્થે…

error: Content is protected !!