Month: April 2023

વાંકાનેર શહેર નજીક રેલ્વેબ્રિજ નાલા પાસે નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે બ્રીજ નાલા પાસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગહાથ જુગાર રમતા ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર શહેર નજીક મચ્છુ નદીના પુલ પરથી પડતું મુકી આધેડનો આપઘાત…

વાંકાનેર શહેર નજીકથી પસાર થતી મચ્છુ નદી પર બનેલ હાઇવે પુલ પરથી ગતરાત્રિના નવ વાગ્યાની આસપાસ એક અજાણ્યા આધેડ વયના પુરુષે પુલ પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી…

ગુજરાતના દરેક શહેર તથા ગામડાઓમાં વ્યસનમુક્તિ અભિયાન ચલાવશે વાંકાનેરના ધર્મેન્દ્રસિંહ ઝાલા….

પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે અભિયાનનો પ્રારંભ કરાયો…. વાંકાનેર શહેરના દિગ્વિજયનગર વિસ્તારમાં આવેલ ઓમ પાન-માવા પાવડરના પ્રેસિડન્ટ ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા નાગરિકોમાં તમાકુ વ્યસન મુક્તિનો સંદેશો પહોંચાડવાનો અનેરો સંકલ્પ કરાયો છે,…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હાઇવે પુલ પરથી કાર ચાલક યુવાને લગાવી મોતની છલાંગ…!

મુળ કોઠી ગામના વતની યુવાને ગતરાત્રીના બાઉન્ડ્રી પુલ પરથી પડતું મુકી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી…. વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગતરાત્રીના નેશનલ હાઈવેના પુલ પરથી એક કાર ચાલક યુવાને પોતાની…

વાંકાનેર-રાજકોટ મેઇન રોડ પર ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટી જતાં અકસ્માતનો ભય….

વાંકાનેર શહેરના દાણાપીઠ ચોકથી જકાતનાકા સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય જેના કારણે છાસવારે અહિં નાના-મોટા અકસ્માતો બનતા હોય છે, જેથી આ બાબતે અવારનવારના અખબારી અહેવાલો બાદ તંત્રએ બાબતની નોંધ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે જુગારની મહેફિલમાં પોલીસ ત્રાટકી : ત્રણ ઝડપાયા, બે ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે જુગારનો દરોડો પાડતાં જાહેરમાં જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી, જેમાં પોલીસે ત્રણ શખ્સોને રંગેહાથ…

વાંકાનેર શહેર ખાતે આગામી શનિવારે ગુપ્તરોગો માટે નિષ્ણાંત આયુર્વેદિક તબીબનો કેમ્પ યોજાશે….

જામનગરના પ્રખ્યાત ડોક્ટરની શનિવારે તમામ પ્રકારના ગુપ્તરોગો તથા સેક્સ સમસ્યા બાબતે આખા દિવસની ખાસ ઓપીડી યોજાશે…. આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં…

આગામી રવિવારે વાંકાનેર ખાતે રાજકોટના નામાંકિત હ્દય રોગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે….

રવિવારે આશીર્વાદ હોસ્પિટલ ખાતે હ્દયના તમામ રોગો માટે ફ્રિ ચેકઅપ કેમ્પ યોજાશે, આજથી રજીસ્ટ્રેશન શરૂ…. રાજકોટના નામાંકિત હ્દય રોગના સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર એવા ડો. નિરવ મહેતા દ્વારા આગામી રવિવારે વાંકાનેર શહેરની…

મોરબીમાં ગત મોડી રાત્રીના પ્રેમ પ્રકરણમાં યુવાનને ત્રણ શખ્સોએ રહેંસી નાખ્યો, ફરિયાદ નોંધાઈ….

મોરબી શહેરના જુના બસસ્ટેન્ડ નજીક ગઈકાલે મોડીરાત્રે એક યુવાનની નિર્મમ હત્યા કરવા મામલે મૃતક યુવાનના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રેમ પ્રકરણમા ત્રણ શખ્સોએ કાવતરું રચી તેમના પુત્રને…

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામની સીમમાં કોઈ શખ્સો જાહેરમાં ગોળ કુંડાળું વળી જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા…

error: Content is protected !!