Month: January 2023

વાંકાનેર : ગાયત્રીનગરમાં આવેલ રહેણાંક મકાનમાંથી 159 બોટલ વિદેશી દારૂ અને 105 બિયરના ટીન સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે વાંકાનેર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂની 159…

વાંકાનેર શહેર નજીક ગુલશન પાર્ક મેઈન રોડ પરથી બાઈકની ઉઠાંતરી….

વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુરના ગુલશન પાર્ક મેઈન રોડ પર કોઈ અજાણ્યા શખ્સોએ ત્યાં પાર્ક કરેલ અયુબભાઈ અમીભાઈ ચૌધરીની માલિકના બાઈકની ચોરી કરી ફરાર થઈ જતાં બાબતે બનાવની વાંકાનેર સીટી…

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાંથી આવેલ વાડીમાંથી 15 બોટલ વિદેશી દારૂ ઝડપાયો….

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામની સીમમાં આવેલ વાડીમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી 15 બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો…. બનાવની પ્રાપ્ત…

વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ કારખાનાની લેબર કોલોનીમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ એક સીરામીક કારખાનામાં રહી મજુરી કામ કરતા યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનાની લેબર કોલોનીના રૂમમાં ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર શહેર નજીક ધર્મનગર ખાતેથી જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમી ઝડપાયા….

વાંકાનેર શહેરના નવાપરા-પંચાસર રોડ પર આવેલ ધર્મનગર ખાતે પેપીના કારખાના પાછળ કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા નવ…

ખનીજ માફીયા બેફામ : વાંકાનેર સેવાસદન કચેરી સામે રોડ પર મોરમની રેલમછેલ, અકસ્માતનો ભય….

વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયાઓ બેફામ બની ખુલ્લેઆમ ખનીજચોરી કરી રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરી તમાશો જોઈ રહ્યું છે, જેમાં દિવસ-રાત વાંકાનેર વિસ્તારમાં ખનીજચોરી…

ભરતી…ભરતી…ભરતી…: નોકરી મેળવવા ઈચ્છતા અને ઓફીસ વર્ક કરી શકે તેવા ઉત્સાહી યુવાનનો આજે જ સંપર્ક કરો….

ઉત્સાહી યુવાનો માટે સુવર્ણ તક, કામ વિશે વધુ માહિતી જાણવા નીચેના નંબર પર સંપર્ક કરવો… વાંકાનેર વિસ્તારમાં ઓફિસ વર્ક કરી પૈસા કમાવાની સુવર્ણ તક આપવામાં આવી રહી છે, જેમાં ઓફિસને…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે એક શખ્સને બાઇક પર રાખેલ થેલામાંથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી…

વાંકાનેર : તબીબને BSNL અધિકારીની ઓળખ આપી લુંટવા આવેલ પરપ્રાંતિય ત્રિપુટીને ઝડપી લેતી પોલીસ….

વાંકાનેર શહેરમાં ખાનગી હોસ્પિટલ ધરાવતા બે તબીબોને બીએસએનએલના કર્મચારીઓની સારવાર માટે બહાર પડેલ કરોડો રૂપિયાનું ટેન્ડર અપાવી દેવાના બદલામાં રૂ. 22 લાખનું કમિશન લેવા આવેલ બીએસએનએલ રાજકોટના જનરલ મેનેજરની ખોટી…

વાંકાનેર શહેર ખાતેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયાં….

મનુષ્ય તેમજ પશુ પક્ષીઓ માટે ઘાતક એવા ચાઈનીઝ દોરીના વેચાણ તથા ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં ઘણા લોકો છાને-છુપે ચાઈનીઝ દોરીનું ખરીદ-વેચાણ કરતા હોવાથી બાબતે વાંકાનેર શહેર પોલીસ દ્વારા ચોક્કસ…

error: Content is protected !!