Month: January 2023

જીલાની ઓટો ઈ-બાઈક પર લાવ્યું છે રૂ. 23,000ના મહા ડિસ્કાઉન્ટ, આજે જ પધારો અને ખરીદો આપનું મનપસંદ ઈ-બાઈક…

દેશના નામાંકિત અને સફળ ઈ-બાઈક હવે જીલાની ઓટો ખાતે ઉપલબ્ધ..: R.T.O. માન્ય ઈ-બાઈક પર રૂ. 23,000 અને નોન R.T.O. રજીસ્ટર ઈ-બાઈક પર મેળવો રૂ. 4,000 નું ડિસ્કાઉન્ટ…. વાંકાનેર શહેર ખાતે…

વાંકાનેર પાંજરાપોળ દ્વારા ઉદાર હાથે દાનની અપીલ સાથે ગૌ સેવકોનો સન્માન સમારોહ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી મકરસંક્રાંતિના તહેવાર પુર્વે ગઈકાલે વાંકાનેર પાંજરાપોળ દ્વારા ગૌ સેવાકોનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગૌ સેવાકો ઉપસ્થિત રહ્યા…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઇ….

આગામી મકરસંક્રાંતિના તહેવાર નિમિત્તે વાંકાનેર તાલુકાની શ્રી રાણેકપર પ્રાથમિક શાળામાં ગઈકાલના રોજ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો શાળામાં ભણતા ભણતા જ્ઞાન સાથે આપણી સંસ્કૃતિને વાગોળતા શીખે તે હેતુને ધ્યાનમાં…

હજ યાત્રીઓ માટે ખુશખબર : સાઉદી અરેબિયાએ ભારતીય હજયાત્રીઓની સંખ્યામાં કર્યો આટલો વધારો…

ગત વર્ષ કરતાં આ વર્ષે બમણાં કરતા વધુ ભારતીયો હજ પર જશે… સાઉદી અરેબિયાએ વર્ષ 2023 માટે ભારતમાંથી હજ યાત્રીઓની સંખ્યામાં વધારો કર્યો છે. આ વર્ષે ભારતમાંથી કુલ 1,75,025 ભારતીયો…

પાકિસ્તાન દેવાળું ફુંકવાની તૈયારીમાં..: વિદેશી મુદ્રા ભંડાર તળીયા ઝાટક, મોંઘવારીએ હદ વટાવતાં નાગરિકોનો જીવન નિર્વાહ મુશ્કેલ….

ભારતના પાડોશી દેશ પાકિસ્‍તાનની સ્‍થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. પાકિસ્‍તાનમાં માત્ર મોંઘવારી જ સમસ્‍યા નથી પરંતુ તેની અર્થવ્‍યવસ્‍થા પણ દિવસેને દિવસે પડી ભાંગી રહી છે. પાકિસ્‍તાનનો વિદેશી મુદ્રા…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક આધેડને જીવતા સળગી દેવાના બનાવમાં ઇજાગ્રસ્તનું મોત, તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક થોડા દિવસ પહેલા એક 46 વર્ષના આધેડને જીવતા સળગાવી દીધાના આરોપ વચ્ચે આધેડને તાત્કાલિક સારવાર માટે રાજકોટ બર્ન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ચાલું સારવાર દરમ્યાન…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી વરલી મટકાનો જુગાર રમાડતા બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી ઓવરબ્રિજ નજીકથી વરલી મટકાનો જુગાર રમતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી બંને આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

આવતીકાલે રબારી સમાજના ધર્મગુરૂ વાંકાનેર ખાતે પધારતા સામૈયું યોજાશે….

રબારી સમાજના ધર્મ ગુરુ 1008 મહામંડલેશ્વર પીઠધીશ શ્રી કણીરામ બાપુ આવતીકાલે વાંકાનેર શહેર ખાતે પધારવાના હોય જેથી વાંકાનેર રબારી સમાજ દ્વારા તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે,…

વાંકાનેર : દેવદયા હોસ્પિટલ ખાતે તા. ૧૫ થી ૧૭ કાનમાં સાંભળવાની તકલીફ માટે નિદાન કેમ્પ યોજાશે….

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટિક સેન્ટર, બંધુસમાજ દવાશાળા ખાતે આગામી તા. 15 થી 17 દરમિયાન કાનમાં સાંભળવાની તકલીફ માટે યુ.કે.ના લેસ્ટરના ડીમોન્ટફ્રોટ યુનિવર્સિટીના હીયરીંગ સ્પેશ્યાલિસ્ટ ઓડિયોલોજીના લેક્ચરર…

વાંકાનેર : વિદેશી દારૂ પ્રકરણમાં બે વર્ષથી ફરાર રાજસ્થાનનો શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકામાં વિદેશી દારૂના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબી પોલીસે ચોક્કસ ખાનગી બાતમીને આધારે નડીયાદ-વડોદરા એક્ષપ્રેસ-વે પરથી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત…

error: Content is protected !!