Month: August 2022

વાંકાનેર શહેર ખાતે વિશાળ શોભાયાત્રા સાથે ઠેર ઠેર ગણપતિ સ્થાપન, મુસ્લિમ યુવાનોએ સરબત વહેંચી કોમી એકતાના દર્શન કરાવ્યા….

ગ્રીન ચોક ખાતે મુસ્લિમ સમાજના યુવાનો દ્વારા શોભાયાત્રાને આવકારી, લોકોમાં સરબત વિતરણ કરાયું… વાંકાનેર શહેર ખાતે આજે ગણેશ ચતુર્થી નિમિત્તે જીનપરા ચોકથી માર્કેટ ચોક સુધી વિશાળ શોભાયાત્રા સાથે શહેરના અલગ…

વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજના ઉપ-પ્રમુખ રાજેશભાઈ મઢવીનો આજે જન્મદિવસ….

વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકિલાત ક્ષેત્રે મોટી નામના મેળવનાર વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. મઢવીનો આજે…

વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી…

ગઇકાલના રોજ વાંકાનેર જૈન સમાજ દ્વારા પર્વાધિરાજ પર્યુષણની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાદરવા સુદ ૧ના દિવસે ભગવાન મહાવીરના જન્મવાંચન પછી ભગવાન મહાવીરના ચાંદીના પારણા, ૧૪ સ્વપ્ના, રામણદિવડો,…

સુપ્રીમ કોર્ટે વર્ષ 2002ના ગુજરાત રમખાણ સાથે જોડાયેલા તમામ કેસ બંધ કર્યા….

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં ગુજરાતનાં રમખાણો સંબંધિત દસ અરજીઓ હતી, જેમાંથી એક રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી પણ…

છેલ્લો દિવસ, છેલ્લી તક : ઓનલાઇન ભાવ કરતાં અધધ 20% ઓછી કિંમતે ફ્રીજ, વોશીંગ મશીન અને એ.સી. ખરીદવાની અંતિમ તક, આજે જ પધારો ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ ખાતે….

ઓગસ્ટ ધમાકા ઓફરનો આજે અંતિમ દિવસ : ફ્રીઝ, વોશીંગ મશીન અને એ.સી. પર ઓનલાઈન ભાવથી 20% છુટ, સાથે જ હોમ એપ્લાયન્સ પ્રોડક્ટ ઓનલાઇન ભાવથી…. વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સે…

અરીના ફેસ્ટિવલ ધમાકા : ખરીદો ફક્ત રૂ. 9490/- માં ૩૨ ઈંચ ટીવી, રૂ. 13,990માં ૬.૨ કિલો ઓટોમેટિક વોશીંગ મશીન સાથે આવી જ ઘણીબધી ઓફરો….

અરીના ઈલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકો માટે લાવ્યું છે ધમાકેદાર ઓફરો, સૌથી સસ્તા દરનો સીધો લાભ ગ્રાહકોને…. જલ્દી કરો, કારણ કે ઓફર ફક્ત તા. 03/09 સુધી લાગું રહશે… વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સના…

વાંકાનેર તાલુકાની પંચાસીયા પ્રાથમિક શાળામાં બાંકડા અને ભોજન માટેની થાળીઓ ભેટમાં અપાઈ…

વાંકાનેર તાલુકાની પંચાશીયા પ્રાથમિક શાળામાં રાણેકપર શાળાના આચાર્યના સહયોગથી હેતલબેન પનારા દ્વારા શાળાના બાળકોને બેસવા માટે બાંકડા અને મધ્યાહન ભોજનમાં બાળકોને જમવા માટે સ્ટીલની થાળીઓ ભેટમાં આપવામાં આવી હતી… વાંકાનેર…

ડોલર સામે રૂપિયો ફરી તળીયે, 80.12ની સૌથી નીચી સપાટીએ ખુલ્યો…

શુક્રવારે અમેરિકાના ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ફુગાવો ડામવા માટે વ્યાજ દર વધારવા જ પડશે એવો સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. આ વેચવાલી સાથે અમેરિકન…

જો..જો..હો..: વાંકાનેર શહેર ખાતે રિક્ષામાં બેઠેલ વૃદ્ધાના ગળામાંથી સોનાના ચેનની ચોરી…

વાંકાનેર શહેરના માર્કેટ ચોક ખાતેથી એક વૃદ્ધા રિક્ષામાં બેસી પોતાના ઘરે જતા હોય, ત્યારે રિક્ષામાં મુસાફરની જેમ તેની સાથે બેઠેલ અન્ય બે મહિલાઓએ વૃદ્ધાની નજર ચૂકવીને તેના ગળામાં રહેલ સવા…

વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ચાલતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા રજુઆત કરતા ગ્રામજનો….

વાંકાનેર તાલુકા પોલીસ મથકે પહોંચી ગ્રામજનોએ પોલીસ અધિકારીને રજૂઆત કરી…. વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામ ખાતે છેલ્લા ઘણા સમયથી ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ચાલી રહ્યા છે, જેના કારણે ગામનો માહોલ ખરાબ…

error: Content is protected !!