Month: December 2021

વાંકાનેર બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ અને યુવા એડવોકેટ રાજેશભાઈ મઢવીના દિકરા માનવનો આજે જન્મદિવસ….

વાંકાનેરનાં નામાંકિત સામાજિક-રાજકિય અગ્રણી તથા માનવતાનાં કાર્યો માં હરહમેશ અગ્રેસર રહેતા જાણીતા એડવોકેટ & નોટરી શ્રી રાજેશભાઇ એમ. મઢવી નાં વ્હાલસોયા પુત્ર “માનવ” નો આજે જન્મદિવસ છે જેથી માનવના જન્મદિવસ…

વાંકાનેર શહેર નજીક વૃદ્ધાશ્રમ પાસે યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર…

વાંકાનેર શહેરના વૃદ્ધાશ્રમ સામે આવેલ સોસાયટીમાં છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી નાખવામાં આવતા ચકચાર મચી જવા પામી છે…. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ વૃદ્ધાશ્રમ સામે આજે…

વાંકાનેર : એકતા ગ્રુપ દ્વારા વધુ એક બિનવારસી લાશની ધર્માનુસાર અંતિમવિધિ કરાઇ…

વાંકાનેર શહેરમાં એકતા ગ્રુપ દ્વારા લાંબા સમયથી બીનવારસી લાશોની તેમના ધર્માનુસાર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળી આ…

વાંકાનેર એસ.એમ.પી. ગ્રુપ દ્વારા શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે ગરીબ અને નિઃસહાય લોકોમાં ધાબળા વિતરણ કરાયાં…

વાંકાનેર ભુખ્યાને ભોજન, ગરીબોને કપડાં, વિધવા પેન્શન, બાળકોને પુસ્તકો, અભ્યાસ ખર્ચ સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી હાલ શિયાળાની ઠુઠવતી ઠંડીમાં ગરીબ અને નિઃસહાય લોકોમાં…

વાંકાનેર : મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી મળેલ અજાણ્યા પુરૂષની લાશના વાલીવારસની શોધ…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી ગઈકાલના રોજ મળી આવેલ અજાણ્યા પુરુષની લાશના વાલીવારસની પોલીસે શોધખોળ શરૂ કરી છે જેથી જો કોઈને પણ ઉપરોક્ત ફોટા વાળા વ્યક્તિના…

વાંકાનેર શહેર કોંગ્રેસ અગ્રણી અબ્બાસભાઈના પુત્ર ફયાઝ પીલુડીયાની TCS દ્વારા બેલ્જિયમ ખાતે બઢતી સાથે બદલી કરાઈ…

ટાટા કન્સલ્ટન્સી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે જોબ કરતા વાંકાનેર શહેર કોંગ્રેસ અગ્રણી અબ્બાસભાઈ પીલુડીયાના પુત્ર ફયાઝ પીલુડીયાની તાજેતરમાં કંપની દ્વારા બઢતી સાથે બેલ્જિયમ (યુરોપ) ખાતે બદલી કરવામાં આવી છે. જેથી…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલ મીની ટ્રક ઝડપાયો : રૂ. 13.92 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમના પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક ટ્રકને રોકી તલાશી લેતા આ મીની ટ્રકમાં પાવડર અને સ્પેરપાર્ટની આડમાં સંતાડી રાખેલ મોટા જથ્થામાં વિદેશી દારૂ મળી…

વાંકાનેર : મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી અજાણ્યા પુરૂષની લાશ મળી….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક આવેલ મચ્છુ નદીના પુલ નીચેથી આજે એક અજાણ્યા પુરૂષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી છે, જેથી બનાવની જાણ થતાં વાંકાનેર તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી…

વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામે યુવાનની જમીન પચાવી પાડવાના ત્રણ સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના અભાગી પીપળીયા ગામ ખાતે આવેલ એક યુવાનની જમીન પચાવી પાડવાના હેતુથી મહિલા સહિત ત્રણ શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી લેતા યુવાને બાબતે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં…

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મીરાનીનગર પાસે બેકાબૂ ડમ્પર ચાલકે હડફેટે લેતા માસુમ બાળકનું મોત….

વાંકાનેર શહેર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ મીરાનીનગર સામે નેશનલ હાઈવે પર એક ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 14 વર્ષીય બાળકને હડફેટે લેતા બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા…

error: Content is protected !!