Month: October 2021

વાંકાનેર શહેર ખાતે IFB ઈલેક્ટ્રોનિક્સના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર બાદી એન્ડ કંપની દ્વારા દિવાળી ધમાકા સેલ લોન્ચ….

IFB કંપનીની કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમની ખરીદી પર ભવ્ય ડિસ્કાઉન્ટ સેલ : ગ્રાહકોને એક ખરીદી પર સાત-સાત ઓફરોનો લાભ ફક્ત બાદી એન્ડ કંપનીમાં જ… વાંકાનેર શહેર ખાતે IFB કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ…

વાંકાનેર : અમરસર ફાટક નજીક ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે આજે બપોરના સમયે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બનાવની જાણ…

વાંકાનેરના ખંભાળા ગામે પોલીસ ટીમ પર હુમલાના બનાવમાં કુલ 33 શખ્સો સામે ફરિયાદ દાખલ….

વાંકાનેર તાલુકાના ખંભાળા ગામે ગઈકાલ સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર માલધારીઓના ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બનાવમાં આજે આ ગામના 5 મહિલા…

વાંકાનેર ટ્રક-ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સદામભાઈ શેરસીયાનો આજે જન્મદિવસ…

વાંકાનેર વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા અને બહોળી નામના ધરાવતા નિજામભાઈ(સદામભાઈ) શેરસીયાનો આજે જન્મદિવસ છે જેઓ હાલ વાંકાનેર ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે…. વાંકાનેર વિસ્તારમાં…

વાંકાનેર તાલુકાના ખાંભાળા ગામે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર હુમલો, પી.આઈ. સરવૈયા સહિત બે ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ખાંભાળા ગામે આજે સાંજના સમયે પવનચક્કી નાંખવાની કામગીરી બાબતે તપાસમાં ગયેલ પોલીસ ટીમ પર ખાંભાળા ગામના માલધારીઓએ હુમલો કર્યો હતો જેમાં વાંકાનેર સીટી પોલીસ ઇન્સ્પેક્ટર…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ઉદભવતા કચરાના નિકાલની તાત્કાલિક વ્યવસ્થા કરવા રજુઆત…

છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલની વ્યવસ્થા ન કરાતા હોસ્પિટલ ખાતે કચરાના ગંજ ખડકાયા, બાબતે વાંકાનેર ભાજપ અગ્રણીઓ લાલઘૂમ…. વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ઉદભવતા ભીના તથા સુકા કચરાના…

સોના જેવી નહિં, સોનાની ઓફર..: તકદીર ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે વાંકાનેરમાં ક્યારે પણ ન આવી હોય તેવી ઓફરો સાથે ભવ્ય દિવાળી ધમાકા સેલ….

ફોબર્સ મેગા ટન હેવી ડ્યુટી એસીની ખરીદી પર મેળવો રૂ. 9,000 ની કિંમતનું ગોલ્ડ વાઉચર ફ્રી, સાથે જ બીજી અવનવી ઓફરો તો ખરીજ : આજે જ પધારો તકદીર ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય…

વાંકાનેર : મિલપ્લોટ રેલ્વે ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક આવેલ મિલપ્લોટ રેલ્વે ફાટક પાસે ગઇકાલ બપોરના સમયે એક યુવાને ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં યુવાનનું ધડ અને મસ્તક અલગ થઈ જતાં…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતી 45 વર્ષીય પરિણીતા ગુમ…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતી એક પરિણીતા ગુમ થઈ હોય જેથી આ બનાવમાં મહિલાના પતિએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે પ્લોટ પચાવી પાડનાર શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા એક રિક્ષા ચાલકના નવા રાજાવડલા ખાતે આવેલ પ્લેટમાં આ જ ગામના એક શખ્સ દ્વારા ગેરકાયદે પ્રવેશ કરી જમીન હડપ કરી જવાની કોશિશ કરી કબ્જો…

error: Content is protected !!