Month: October 2021

હાય રે કળયુગ…વાંકાનેર : દુકાનના દસ્તાવેજ માંગતા પત્ની અને પુત્રએ મળી આધેડને માર માર્યો…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં કળયુગની સાક્ષી આપતી ઘટના સામે આવી છે જેમાં ઘરના મોભી આધેડે પત્ની અને પુત્ર પાસે દુકાનના દસ્તાવેજ માંગતા પુત્ર તથા પત્નીએ મળી આધેડને માર માર્યો હોવાનો…

વાંકાનેર તાલુકાના વિરપર અને ચંદ્રપુર ગામ નજીક અલગ-અલગ દરોડામાં દેશી દારૂ ઝડપાયો…

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વિરપર ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડી ૯૦૦ લીટર દેશીદારૂ બનાવવા માટેનો આથો અને ૪૦ લીટર દારૂ ઝડપી લીધો હતો જ્યારે…

દિવાળી ધમાકા ઓફર : એક ખરીદી અને સાથે નવ-નવ ઓફરોનો લાભ, આ તો ફક્ત કિશાન ઈલેક્ટ્રોનિક્સમાં જ શક્ય છે, આજે જ પધારો અને લાભ‌ લો અઢળક ઓફરોનો….

વાંકાનેર વિસ્તારમાં સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતા અને પોતાની બેસ્ટ સર્વિસ માટે પ્રખ્યાત એવા કિશાન ઈલેક્ટ્રોનિક્સ આગામી દિવાળી તહેવાર પર પોતાના ગ્રાહકો માટે નવ-નવ જેટલી આકર્ષક અને લાભા લાભ ઓફરો/ગિફ્ટ સાથેનો…

આજે જ બુકિંગ કરાવો તમારી મનપસંદની માઈક્રોફાઈન ઘરઘંટી અને ધનતેરસની ગીર્દીથી બચો, સાથે જ મેળવો મેળવો અમેરીકન ટુરિસ્ટર બેગ + લક્કી ડ્રોની ટીકીટ + 15% કેશબેક + ગોલ્ડ કોઇન ડ્રો + 8,000ના વાઉચર અને ઘણુંબધું બિલકુલ ફ્રી….

બાદી એન્ડ કંપની લાવી છે પોતાના ગ્રાહકો માટે ધનતેરસ-દિવાળી ધમાકેદાર મેગા સેલ : આ દિવાળી પર મેળવો દેશની નામાંકિત એવી માઈક્રોફાઈન ઘરઘંટીની ખરીદી પર છ-છ ઓફરોનો લાભ…. વાંકાનેર શહેરના નામાંકિત…

Grand Opening : વાંકાનેર શહેર ખાતે આજે ‘ Princess Salon ‘ નું ભવ્ય ઓપનિંગ થશે….

મહિલાઓ માટેના ખાસ ડિજિટલ સલુન એટલે Princess Salon : બપોરે બે વાગ્યે ઉદ્ઘાટન સમારોહ યોજાયો, વાંકાનેરની જનતાને પધારવા આમંત્રણ… વાંકાનેર શહેર ખાતે મહિલાઓ માટેના અત્યાધુનિક સુવિધાઓ અને નવી ટેકનોલોજી સાથે…

વાંકાનેર : જમીન વહેંચણીના મન-દુઃખમાં સગા ભાઈનો ભાઈ પર છરી વડે હુમલો…

વાંકાનેર તાલુકાનાં જામસર-વીરપર રોડ પર આવેલ વાડીએ સુતેલા યુવાન પર જમીન વહેંચણી બાબતે મન-દુઃખ રાખી યુવાનના સગા ભાઈએ જ તેના પર છરી વડે હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે ટ્રક અને બોલેરો વચ્ચે અકસ્માત, ત્રણ ઇજાગ્રસ્ત….

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર માર્કેટયાર્ડ પાસે ગઈકાલે એક ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતાં આકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરો ગાડી પલટી મારી ગઈ હતી જેથી બોલેરોમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચતા…

વાંકાનેર : દિવાળી પર્વ નિમિત્તે ગરીબ બાળકોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરતી શાળાની વિદ્યાર્થીનીઓ….

શિક્ષણ મૂલ્ય વધતું જાય છે પરંતુ મૂલ્યોનું શિક્ષણ ઘટતું જાય છે જેના સેવા, સંસ્કારો અને મૂલ્યોનું સિંચન કરતી વાંકાનેર વિદ્યાભારતી સંચાલિત શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના…

અરીના ઈલેક્ટ્રોનિક્સ : ખરીદો સ્પિડવેલ ઘરઘંટી અને મેળવો રૂ. 5,000 સુધી કેસ ડિસ્કાઉન્ટ અને સાથે ગીઝર પણ ફ્રી….

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું આ દિવાળી પર ઘરઘંટીની ખરીદી પર ધમાકેદાર ઓફરો : ખરીદો એક ઘરઘંટી અને મેળવો અઢળક ઓફરોનો લાભ…. વાંકાનેર શહેરમાં ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ આ…

વાંકાનેર : ગેલેક્સી ગ્રુપ દ્વારા આયોજિત મોમીન રત્ન સન્માન સમારોહ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પુનઃ શરૂ….

કોરોના કાળના કારણે સન્માન સમારોહ સ્થગિત કરવો પડ્યો હોય જેનું હવે આગામી દિવાળી વેકેશનમાં પુનઃ ભવ્ય આયોજન થઇ રહ્યું છે, જેના માટે ઓફ લાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આજથી શરૂ…. ગેલેક્સી ક્રેડિટ…

error: Content is protected !!