Month: October 2021

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી પોલીસે તલાશી લેતા તેની પાસેથી પાંચ બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે બાઇકચાલકની ધરપકડ કરી…

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ આવેલ ખાણમાં વિજશોક લાગવાથી તરૂણનું મોત…

વાંકાનેર તાલુકાના મકતાનપર ગામ ખાતે આવેલ એક ખાણમાં વિજશોક લાગવાથી તરૂણનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર તાલુકાના તીથવા ગામે શેરીમાં ગાળો બોલવાની ના પાડતાં મહિલા પર ચાર શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતી એક મહિલાના ઘર પાસેથી માલધારી ઢોર લઈને નીકળતા હોય જે ઢોરને પાડોશમાં રહેતી માનસિક બાળકી તગડતા આરોપી ગાળો બોલવા લાગતા ફરિયાદી મહિલાએ શેરીમાં ગાળો બોલવાની…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુના મન દુઃખનો ખાર રાખી યુવાન પર બે શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ ખાતે રહેતા એક યુવાન પર જુના મનદુઃખનો ખાર રાખી બે શખ્સોએ હુમલો કરી યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં ભોગ બનેલા…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે નવરંગ નેચર કલબ દ્વારા રવિવારે રોપા વિતરણ કરાશે…

નવરંગ નેચર કલબ દ્વારા વાંકાનેર શહેરના શ્રી ગાયત્રી મંદિર ખાતે આગામી રવિવારના રોજ રોપા વિતરણ કાર્યક્રમ તેમજ વિવિધ આયુર્વેદિક ઔષધિઓના રોપા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તમામ…

આગામી સોમવારે વાંકાનેર શહેર ખાતે સૂફી સંતોનો ઉર્ષ મુબારક ઉજવાશે…

વાંકાનેર, ટંકારા, ધોળકા, નડીયાદ, વસો, સુરત, ઉતર ગુજરાત, મુંબઈ સહિત ગુજરાત ભરમાં વસતા સમગ્ર મોમીન સમાજને દીને ઈસ્લામની હદાયત આપનાર હ. પીર હશન કબીરૂદ્દીન કુફ્ર શીકન (ઉચ્ચ-શરીફ પંજાબ) અને મોમીન…

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત કર્મચારીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો….

વાંકાનેર એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા અને વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલાં કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં એસ.ટી બોર્ડના વિભાગીય નિયામક પણ હાજર રહ્યા હતા અને જેમના હસ્તે નિવૃત્ત…

વાંકાનેર તાલુકાના રંગપર ગામેથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના રંગપર ગામે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોએ રોકડ રકમ રૂ. 27,500…

error: Content is protected !!