Month: September 2021

વાંકાનેર તાલુકાના માટેલ ગામેથી 6 બોટલ વિદેશી દારૂ ઝડપાયો, બાઈક ચાલક ફરાર…

વાંકાનેર તાલુકાના માટેલ ગામના માટેલીયા ધરા પાસેથી પસાર થતા એક બાઈક ચાલક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે છ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો જ્યારે બાઇક ચાલક શખ્સ પોલીસે જોઈ ફરાર થઈ…

વાંકાનેર શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરાશે…

આગામી તા ૧૭ ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય જે નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ ટીમ દ્વારા બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ…

મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો : ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની સપાટી 40 ફુટે પહોંચી…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેથી હાલ ડેમની કુલ સપાટી 40 ફુટે પહોંચી છે તેમજ હાલ…

આનંદો : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુ 1 ડેમમાં વધુ બે ફુટ નવા નીર આવક….

મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં જંગી પાણીની આવક શરૂ, દોઢ કલાકમાં ડેમની સપાટીમાં બે ફુટનો વધારો : કુલ સપાટી 31 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી…

છેલ્લી 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં 45 મીમી વરસાદ, મચ્છુ 1 ડેમની સપાટીમાં બે ફુટનો વધારો…

છેલ્લી 24 કલાકમાં મચ્છુ 1 ડેમની સપાટી બે ફુટનો વધારો થઇ કુલ સપાટી 29.10 ફુટે પહોંચી… લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાહી સવારી ફરી ગુજરાત પર વરસી રહી છે જેમાં…

પર્યુષણ પર્વ નિમિત્તે વાંકાનેર જૈન સમાજ દ્વારા વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો…

જૈન સમાજના હાલ ચાલતા પર્યુષણ પર્વ નિમિત્તે શનિવારે વાંકાનેર શહેર ખાતે એક વિશાળ વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર જૈન સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા.. આ…

Happy Birthday : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની એક એવી ચંદ્રપુર ગામના સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદે…

સરપ્રાઈઝ : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની વરણી…

આગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી ભાજપે સરપ્રાઈઝ આપતાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી : શું ભાજપનું આ પાસું ફળશે ? ગઈકાલે વિજય રૂપાણીના…

વાંકાનેરના રાજાવડલા અને ખાંભારા ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરતું રેલ્વે તંત્ર, નાગરિકો ત્રાહિમામ…

રેલ્વે લાઈનના ચાલતાં કામ હિસાબે ડાયવર્ઝન વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગ બંધ થતાં ગ્રામજનો અને રોડ પર આવેલ ગૌશાળા માટે સર્જાતી મોટી હાલાકી ક્યારે દુર થશે ? વાંકાનેર શહેર નજીક આવેલ…

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું, રાજકીય હલચલ તેજ….

રાજ્યપાલના નિવાસે જઈ રૂપાણીએ રાજીનામું આપ્યું… સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. જેના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ…

error: Content is protected !!