Month: September 2021

વાંકાનેર તાલુકાના મહિકા ગામે લાંબા સમયથી બંધ હાઈવે સર્વિસ રોડના કામ બાબતે ગ્રામજનોએ કર્યો ચક્કાજામ….

બે વર્ષથી ચાલી રહેલા સર્વિસ રોડનું કામ અચાનક બંધ કરાતા ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ કર્યો હાઈવે બ્લોક, તંત્ર ઘોર નિદ્રામાં… વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે હાઈવે ઓથોરિટી દ્વારા બે વર્ષ…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાંથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના સીમ વિસ્તારમાં આવેલ વાડીના કુવામાંથી એક યુવાનની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે, આ બનાવની વાડી માલિકે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે…

કચ્છ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરી બી.એસ.સી. નર્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવતી વાંકાનેરની ફરાના શેરસીયા…

કચ્છ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ સાથે પ્રથમ સ્થાન મેળવી વાંકાનેર નું નામ રોશન કર્યું…. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામ ખાતે રહેતી શેરસીયા ફરાના ઈસ્માઈલભાઈ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોને 22/23મીએ પ્રવેશ બંધી….

ડેપ્યુટી કમિશનરશ્રી, CISF યુનિટ એરપોર્ટ, રાજકોટનું વર્ષ-૨૦૨૧ ના વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ નક્કી કરવામાં આવ્યું હોય જેથી આગામી તા. ૨૨/૦૯/૨૦૨૧ અને તા.૨૩/૦૯/૨૦૨૧ના રોજ જાહેર જનતાની જાનમાલની સલામતી…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ લાપતા…

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે રહેતા એક વૃદ્ધ ઘરેથી દાઢી કરાવવા જવાનું કહી બહાર ગયેલ હોય પરંતુ બાદમાં વૃદ્ધ ઘરે પરત નહીં આવતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પરંતુ…

વાંકાનેરના સિરામિક કારખાનામાં રોજગારી મેળવતા આવેલ પરપ્રાંતીય પરિવારની સગીર દીકરીનું અપહરણ…

વાંકાનેર વિસ્તારમાં આવેલ એક સિરામિક કારખાનામાં રોજગારી મેળવવા માટે તેની મધ્યપ્રદેશથી આવેલ એક પરિવારની સગીર વયની દીકરીનું એક શખ્સ અપહરણ કરી ભગાડી લઈ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર પોલીસમાં…

વાંકાનેર : રિક્ષાનું વ્હીલ નીકળી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનનું મોત…

વાંકાનેર શહેર નજીક વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર જડેશ્વર ચેમ્બર નજીક પસાર થતી એક રિક્ષાનું આગળનું ટાયર કોઈ કારણોસર નીકળી જતાં ઓટો રિક્ષાને અકસ્માત નડયો હતો જેમાં રીક્ષા પલટી મારી જતાં…

મોરબી જિલ્લાના બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા રૂ. 45,000 સુધીની સહાય મળશે, જાણો વધુ માહિતી…

સરકાર દ્વારા બાગાયતી ખેડુતોને ટ્રેક્ટર ખરીદવા પર રૂ. 45,000 સુધીની સહાય કરશે : અરજદારે આગામી તા. 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે… મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેક્ટર…

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વેક્સિનેશન કેમ્પ યોજાયો…

ગામના 127 જેટલા લોકોએ કોરોના મૂકત રસી લઈને વેક્સિન કેમ્પ સફળતા આપી : સરપંચે આભર વ્યક્ત કરી વડાપ્રધાનને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી… હાલ સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના વેક્સિન કેમ્પ…

મોરબી : મુસ્લિમ સમાજના અગ્રણી પિતા-પુત્રની બેવડી હત્યાના બનાવમાં પાંચ આરોપીઓ ઝડપાયાં…

મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને મુસ્લિમ સમાજના અગ્રણી તેમજ તેના પુત્રની ગત બુધવારે મોડી રાત્રે ઘરમાં ઘૂસીને પાંચ શખ્સોએ ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી જે બનાવમાં ગઈકાલે મોરબી પોલીસે બેવડી…

error: Content is protected !!