Month: June 2021

ખુશ ખબર : લાંબા સમયની માંગ બાદ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર શરૂ કરાયું, નાગરિકોમાં આનંદો….

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે હાલ કોરોનાના વિપરીત સમયમાં તાત્કાલિક કોરોના રિપોર્ટ માટે આર.ટી.પી.સી.આર. લેબોરેટરીની પણ‌ તાતી જરૂરિયાત… વાંકાનેરના નાગરિકો માટે આનંદદાયી સમાચાર સામે આવ્યા છે જેમાં વાંકાનેર વિસ્તાર માટે અતિ…

નફાખોરી : વાંકાનેર યાર્ડમાં ખેડૂતો પાસેથી ખરીદાયેલ ઘઉં બજારમાં અધધ રૂ. 90-100ના નફા સાથે વેચાઈ રહ્યાં છે….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે દરરોજ 800થી વધુ ક્વિન્ટલ ઘઉંની આવક થઈ રહી છે જેનું વેંચાણ દલાલો મારફતે હરાજી દ્વારા કરવામાં આવે છે. યાર્ડ ખાતે ખેડૂતો પાસેથી ખરીદેલાં ઘઉંનું વેચાણ વેપારીઓ…

વાંકાનેર : ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામિક કારખાનામાં રહી અને મજૂરી કામ કરતાં મુળ મધ્યપ્રદેશના વતની યુવાનને કોઈ કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા યુવાને આર્થિક સંકળામણથી કંટાળી જીવન ટૂંકાવ્યું…

વાંકાનેર શહેરના પેડક વિસ્તારમાં રહેતા એક યુવાને પાંચ દિવસ પુર્વે આર્થિક સંકળામણથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન યુવાનનું…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે ‘બાલાજી મેડીસીન’ નામે નકલી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે રેડ કરી બાલાજી મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો. આ બનાવમાં વાંકાનેર તાલુકા…

error: Content is protected !!