Month: March 2021

વાંકાનેર ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોને આગામી તા.10/04 સુધી પ્રવેશ બંધી….

મોરબી જિલ્લાના વાંકાનેર શહેર ખાતે તાલીમ લઈ રહેલ હથિયારી લોકરક્ષક તાલીમાર્થીઓની આઉટડોર તાલીમના અભ્યાસક્રમમાં તાલીમાર્થીઓની વાર્ષીક ફાયરીંગ વાંકનેર બટ ખાતે તા.૧૦/૦૪/૨૦૨૧ સુધી લેવાનું થતું હોય, જેથી જાહેર જનતાની જાનમાલની સલામતી…

વાંકાનેર : પોલીસદળની સીધી ભરતીમાં ST, SC અને OBC અનામતને અન્યાય બાબતે આવેદન…

વાંકાનેર શહેર ખાતે આજે ભારતીય વિધાર્થી મોર્ચા દ્વારા તાજેતરમાં જ જાહેર કરવામાં આવેલ પોલીસદળની સીધી ભરતીમાં ST, SC, OBC અનામત બેઠક અંગે અન્યાય સામે વાંકાનેર પ્રાંત અધિકારી મારફતે ગુજરાત રાજ્યના…

ચેક રિટર્ન કેસમાં મહિકા ગામના આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ ફરમાવતી વાંકાનેર કોર્ટ….

વાંકાનેર તાલુકાના નવા ઢુવા ગામના રહીશ ફરિયાદી અશોકભાઈ હીરાભાઈ ચારલાએ અશોક લેલન્ડ ટ્રક વાંકાનેર તાલુકાના મહિકા ગામના બાદી નજરૂદ્દીન ગનીભાઈ પાસેથી ખરીદ કરેલ હોય તેની સાથે જ ફરિયાદીએ આરોપી પાસેથી…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે સગીરાનો ઝેરી દવા પી આપઘાત…

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીએ કોઈ કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને જાણ…

પાણીકાપ : વાંકાનેર શહેરમાં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે….

વાંકાનેર નગરપાલિકા દ્વારા આવતીકાલથી બે દિવસ માટે વાંકાનેર શહેરમાં પાણી કાપ મૂકવામાં આવેલ છે. બાબતે પાલિકાતંત્રના જવાબદાર અધિકારીએ જણાવ્યુ છે કે, હાલ મચ્છુ ડેમ-૧ ખાતે સિંચાઇ માટેની કેનાલ બંધ છે…

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે પક્ષીઓ માટે ચબુતરા, કુંડા અને માળા વિતરણ કરાયાં….

શનિવારે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે સસ્તા દરે પક્ષઓ માટે પાણીના પરબ(કુંડા), પંખીને ચણવા માટે ચબુતરા અને ચકલી ઘર(માળા) અને કપડાંની થેલીઓનું વિતરણ વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ…

વાંકાનેર : સત્તાવિહીન મુખત્યારનામાના આધારે થયેલ ખેતીની જમીનનો વેચાણ દસ્તાવેજ રદબાતલ ઠરાવતી નામદાર સિવિલ કોર્ટ….

વાંકાનેર તાલુકાના તિથવા ગામનો બનાવ : વાંકાનેરના જાણીતા એડવોકેટ એમ. એફ. બ્લોચની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખતી કોર્ટ… વાંકાનેર તાલુકાના ગામના તિથવા ગામના રહીશ અબ્દુલભાઈ અલીભાઈ શેરસિયાની માલિકી અને કબ્જા ભોગવટાની…

વાંકાનેરના જેતપરડા ગામ નજીક બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના પાદરમાં બે બાઈક વચ્ચેના અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઇજા તેનું હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકના ભત્રીજાએ…

વાંકાનેર જમીન વિકાસ બેંક(ખેતી બેંક)ની ચૂંટણી બિનહરીફ યોજાઈ….

ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂલર ડેવલપમેન્ટ બેંક લી. (ખેતી બેંક)ની વાંકાનેર શાખા માટે તાજેતરમાં ચુંટણી જાહેર થઇ હતી જેમાં કુલ છ બેઠકો માટે 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા…

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના મહિકા ગામ પાસે એક યુવાન અને તેની સાથે રહેતી ત્રણ મહિલા પર જુની મારામારીના બનાવનો ખાર રાખી એક મહિલા અને અન્ય ત્રણ શખ્સોએ માર મારી, ગાળો આપી,જાનથી મારી…

error: Content is protected !!