Month: January 2021

વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા પર દેવભૂમિ દ્વારકાથી પ્રશાંત મંગુડા નિમણૂંક…

થોડા સમય અગાઉ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને પોતાની સત્તા બહારના હુકમ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હતી જેનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારીને…

વાંકાનેર શહેર પી.આઇ. સોનારાની મોરબી ખાતે બદલી, નવા પીઆઇ તરીકે જુનાગઢથી વી. એલ. પટેલની નીમણુંક…

વાંકાનેર શહેર પી.આઇ. બી. પી. સોનારાની આજે બદલી કરવામાં આવી છે જેમને મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ વાંકાનેર શહેર પી.આઇ. તરીકે વી. એલ. પટેલની…

મોરબી જિલ્લાને ભેટ : જીલ્લામાં નવી GIDC બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી….

ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ…

હવે વોટર આઇડી (ચુંટણી કાર્ડ) પણ મળશે ડિજિટલ ફોર્મેટમાં, જાણો સમગ્ર પ્રક્રિયા….

રાષ્ટ્રીય મતદાતા દિવસ તા. 25/01 ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વધુ એક સુવિધાના પગલાં રૂપે ડીજીટલ ફોર્મેટમાં e-EPIC (ઇ-મતદાર ફોટો-ઓળખપત્ર) સુવિધાનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ e-EPIC…

રાજકોટમાં ખેડૂત આંદોલનની મંજૂરી માટે ઇન્દ્રનીલ સહિત કોંગ્રેસ નેતાના ધરણા, અટકાયત બાદ પોલીસ સ્ટેશનમાં ફરી ધરણા…

રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ નેતાઓ જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા.…

આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થવાની સંભાવના….

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજવા માટેની શક્યતાઓની સાથે કોવિડની ગાઈડલાઈન અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સંપૂર્ણ ચકાસણી કરીને આવતીકાલે 22 જાન્યુઆરીએ ચૂંટણી જાહેર થઈ…

સ્કૂલ રી-ઓપનિંગ : એપ્રિલ સુધીમાં ગુજરાતમાં 1થી 12નું ઓફલાઇન શિક્ષણ શરૂ કરી જૂનમાં પરીક્ષા લેવાની વિચારણા…

કોરોનાને કારણે ગુજરાતમાં બંધ થયેલું ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ સક્રિય બન્યો છે, જેમાં ધોરણ 10 અને 12ની શરૂઆત કર્યા બાદ ફેબ્રુઆરીમાં ધોરણ 9 અને 11, એ પછી…

સરકારે નમતું જોખ્યું, પરંતુ ખેડૂતો અડગ : ખેડૂત યુનિયને 18 મહિના ત્રણ કૃષિ કાયદાને સ્થગિત રાખવાની કેન્દ્ર સરકારની પ્રપોઝલને ફગાવી દીધો….

ટીકરી બોર્ડર પર સંયુક્ત કિસાન મોર્ચાની ગુરુવારે બેઠક યોજાઈ હતી. જેમા તમામ કિસાન સંગઠનના નેતાઓએ હાજરી આપી હતી. ખેડૂત યુનિયને 18 મહિના ત્રણ કૃષિ કાયદાને સ્થગિત રાખવાની કેન્દ્ર સરકારની પ્રપોઝલને…

મોરબીમાં સાત વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા…

મોરબીના સરતાન પર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા એક મજૂર પરિવારની બાળકીનું બે દિવસ પૂર્વે અપહરણ થયું હતું. આ બાળકીનો આજે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક રીતે…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે 80 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી અપાઇ….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસી…

error: Content is protected !!