Month: January 2021

આ પ્રજાસત્તાક દિવસ કોરોના વોરિયર્સને નામ : વાંકાનેર શહેર તથા તાલુકાની જનતા માટે તકદીર ઇલેક્ટ્રોનિક્સ લાવ્યું છે ચાર દિવસ માટે સ્પેશિયલ ઓફરો….

તકદીર ઇલેક્ટ્રોનિક્સ મહા સેલ : ૨૫ થી ૨૮ જાન્યુઆરી સુધી… ૭૨ માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે વાંકાનેરમાં ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ તકદીર ઇલેક્ટ્રોનિક્સ પોતાના ગ્રાહકોને માટે ભવ્ય ડિસ્કાઉન્ટ + સ્પેશિયાલ ઓફરો +…

વાંકાનેર : ઢાળમાં ટ્રેક્ટર ઊલળતા ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેકટર ચાલકનું મોત….

વાંકાનેર તાલુકાના મહિકા અને ગારીયા ગામ વચ્ચે રોડ પર ઢાળ ચડાવતી વખતે અચાનક ટ્રેક્ટર ઉલળતા ટ્રેક્ટર તથા ટ્રોલી વચ્ચે દબાઇ જવાથી ટ્રેક્ટર ચાલકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે…

મોરબી-વાંકાનેર હાઈવે પર ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ હડફેટે લેતા એકનું મોત…

મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર વર્ધમાન હોટેલ નજીક એટ ટ્રકના ચાલકે રોડ ક્રોસ કરતી વેળાએ એક વ્યક્તિને હડફેટે લેતાં તેને શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો…

ગ્રાહકો થઈ જાવ ફરી તૈયાર : બાદી એન્ડ કંપની લાવ્યું છે હેપ્પી રિપબ્લિકન ડે સેલ…

આજથી ત્રણ દિવસ(25, 26 અને 27 જાન્યુઆરી)નો હેપ્પી રિપબ્લિકન ડે સેલ… વાંકાનેરની ખ્યાતનામ અને વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલ ઈલેક્ટ્રોનિક્સના ભવ્ય શો-રૂમ બાદી એન્ડ કંપની પોતાના ગ્રાહકો માટે ફરી લાવ્યું…

વાંકાનેર વિસ્તારમાંથી વધુ એક નકલી ડોક્ટર ઝડપાયો : માટેલ રોડ પર ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ તબીબને પકડી પાડતી મોરબી એસ.ઓ.જી. ટીમ…

વાંકાનેર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરી દવાખાનું ચલાવતા વધુ એક બોગસ ડોકટરને મોરબી એસ.ઓ.જી. ટીમે ઝડપી લીધો હતો. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે મેડિકલ…

ઈકો ઝોન મુદ્દે સરકારે લોલીપોપ આપી, અમારી માંગણી ઈકો ઝોનને સંપૂર્ણ રદ કરવાની છે : ઈકો ઝોન લડત સમિતિ-વાંકાનેર

વાંકાનેર તાલુકાના વિડિ ભોજપરા, ખીજડીયા, ઘીયાવડ, રાજાવડલા, કોઠી અને જાલસીકા સહિતના ગામોમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ખેતીની જમીનને સરકારે એક નોટિફિકેશન બહાર પાડી ઇકો સેન્સિટીવ ઝોનમાં સમાવેશ કરેલ છે જેમાં આ…

વાંકાનેર : ઢુવા પીએચસી ખાતે 17 કોરોના વોરિયર્સને કોરોના રસી આપવામાં આવી…

વાંકાનેર શહેર નજીક આવેલ ઢુવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા આર.સી.એચ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરીફ શેરસિયાના માર્ગદર્શન હેઠળ કોરોના રસીકરણ કેમ્પનું આયોજન…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર : છ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા તથા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ મતદાન…

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આજે જાહેરાત કરવામાં આવી છે જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી…

વાકાંનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે સરકારી જીમ સેન્ટરનું કલેક્ટરશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું…

ગત તા. ૨૦/૦૧ ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રમત-ગમત અધિકારીશ્રી, મોરબી દ્વારા વાકાંનેર તાલુકાના નાગરિકો અને બાળકો પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાગૃત બને તેવા હેતુથી…

વાંકાનેર : ટ્રક મારફતે દિલ્હી મોકલેલ ટાઈલ્સનો જથ્થો ગ્રાહક પાસે ન પહોંચતા રસ્તામાં જ ગાયબ, જાણો સંપૂર્ણ વિગત….

મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના…

error: Content is protected !!