વર્ષ દરમ્યાન ખરીદી કરવાની તક તો ઘણી મળી હશે પરંતુ નવા વર્ષથી 10% કરતાં વધુના ભાવ વધારાથી બચવા અને અઢળક ઓફરોના લાભ સાથે ઈલેક્ટ્રોનિક્સ આઈટમો ખરીદવા તો અરીના ઈલેક્ટ્રોનિક્સમાં જ આવવું પડશે….

આગામી નવા વર્ષથી ઈલેક્ટ્રોનિક્સ આઈટમ પર દેશભરમાં 10% કરતા વધુનો ભાવ વધારો તોળાઈ રહ્યો છે ત્યારે વાંકાનેર શહેર ખાતે આવેલ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે વર્ષનો સૌથી મોટો, આકર્ષક અને અંતિમ સેલ તથા હેપ્પી ન્યૂ યર ડબલ ધમાકા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે…

આ સેલમાં ગ્રાહકોને કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો અન્ય શો-રૂમ કરતા આકર્ષક દરે અને ઓફરો સાથે આપવામાં આવી રહી છે, જેથી અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વાંકાનેર વાસીઓને અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા એકવાર તેમના ભવ્ય શો-રૂમ ની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

અમારા શો-રૂમ પરથી આપને મળશે…

૧). દરેક ખરીદી પર મેળવો શો-રૂમ તરફથી શ્યોર ગીફ્ટ ફ્રી…
૨) ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પર ગ્રાહકોને 20% સુધી કેસબેક…
૩). બજાજ ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી…
૪). દેશની નામાંકિત સ્પીડવેલ કંપનીની ઘરઘંટીની ખરીદી પર રૂ. 5,000 સુધી ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ…
૫). પેસ્ટીસ મિક્ષચર સાથે પેસ્ટીસ આયર્ન ફ્રી…
૬). બોસ કંપનીમાં કોઈપણ આઈટમ પર રૂ. 150 થી 2,000 સુધી ડિસ્કાઉન્ટ…

૭). ખરીદો કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ એકદમ સરળ હપ્તેથી‌…
૮). બજાજ ફાયનાન્સ પર 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદરનો લાભ…
૯). HDB ફાયનાન્સ પર 0 ડાઉન પેમેન્ટ અને 0% વ્યાજદરનો લાભ…
૧૦). HDB ફાયનાન્સ સાથે 10% સુધી કેસબેક… 

તો એકવાર અમારા શો-રૂમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં….

🙏 Arina Electronics Welcome You 🙏

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •
87586 84586

મુસ્તાકભાઈ
મો. 97250 99133

ફૈઝુરભાઈ
મો. 97252 54255

error: Content is protected !!