વિદ્યાર્થીઓને આગળ વધવા માટે જીવનમાં યોગ્ય માર્ગદર્શનની ખુબ જરૂર હોય અને હાલ ધોરણ 10 તથા 12 ના પરિણામનો સમય ચાલતો હોય ત્યારે વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે આવતીકાલે વાંકાનેર શહેર ખાતે આવેલ મોડર્ન હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે…
આ સેમિનારમાં શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને જીવન ઘડતર તથા ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપશે, જેથી ધોરણ 10, 12 તથા કોલેજ એમ દરેક ક્ષેત્રના વિદ્યાર્થીઓને આ સેમિનારમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC