વાંકાનેર શહેર ખાતે આવેલ ભાજપ કાર્યાલય, પૂર્ણ ચંદ્રગરાસિયા બોર્ડિંગ ખાતે નામદાર મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાના માર્ગદર્શન હેઠળ આજરોજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે સવારે પાર્ટી કાર્યાલય ખાતે પક્ષનો ધ્વજ ફરકાવી બાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દેશભરમાં પક્ષના કાર્યકર્તાઓને ટી.વી.ના માધ્યમથી સંબોધનને નિહાળવામાં આવ્યો હતો….
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, તાલુકા ભાજપના હોદેદારો, તાલુકા પંચાયત સભ્યો, શહેર તથા તાલુકા ભાજપ સંગઠન તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU