વાંકાનેર તાલુકા પંચાયતની ચૂંટણી જંગમાં કુલ 24 બેઠકો માટે 107 ઉમેદવારોએ નામાંકન ભર્યા હતા જેમાં ગઈકાલે ઉમેદવારીપત્ર ચકાસણીમાં કુલ 28 ફોર્મ રદ થયાં બાદ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે 10 ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચતા હવે વાંકાનેર તાલુકા પંચાયતની કુલ 24 બેઠકો પર ચૂંટણી જંગમાં 69 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે…

અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચનાર ઉમેદવારો…

૧). પીપળીયારાજ – અપક્ષ – રૂકશાનાબેન ઇકબાલહુસેનભાઇ શેરસીયા
૨). તીથવા – અપક્ષ – નુરમામદ અહમદ પટેલ
૩). તીથવા – અપક્ષ – નિઝામુદીન રેમાનભાઈ શેરસીયા
૪). તીથવા – અપક્ષવ- અઝીઝ ઇબ્રાહિમભાઈ શેરસીયા
૫). ચંદ્રપુર – અપક્ષ – દીપિકા જીજ્ઞેશભાઈ રામાનુજ
૬). ચિત્રાખડા – અપક્ષ – રેખાબેન વિશાલભાઈ કૂંણપરા
૭). ઢૂવા – અપક્ષ – અરજણભાઈ હિન્દુભાઇ પાંચિયા
૮). જેતપરડા – અપક્ષ – રાજનભાઈ ચોથાભાઈ ડેણિયા
૯). લુણસર – અપક્ષ – ભૂપતભાઈ સોંડાભાઈ કટુડીયા
૧૦). રાતીદેવડી – અપક્ષ – રીતમબેન યુસુફભાઇ શેરસીયા

વાંકાનેર તાલુકા પંચાયતની 24 બેઠકો ઉપરના ફાઇનલ ઉમેદવારોની યાદી..

૧). ચંદ્રપુર

ભાજપ : દક્ષાબા હરીશચંદ્રસિંહ ઝાલા
આપ : નઝમાંબેન સિકંદરભાઈ સિપાઈ
કોંગ્રેસ : રૂકસાનાબેન ઇસ્માઇલભાઈ શેરસિયા
અપક્ષ : હર્ષાબા મનોહરસિંહ જાડેજા

૨). ચિત્રાખડા

ભાજપ : દેવુબેન રમેશભાઈ કાંજીયા
કોંગ્રેસ : વિલાસબેન હર્ષભાઈ અઘેરા
અપક્ષ : શાંતુબેન જલાભાઈ ડાભી

૩). ઢુવા

કોંગ્રેસ : અલુ સામજી ઉડેશા
ભાજપ : દેવુબેન હનુભાઈ વીંજવાડિયા
અપક્ષ : ડાયાભાઈ છાનાભાઈ અબાણીયા
અપક્ષ : પ્રભાત ખેંગાર સિંધવ

૪). ગાંગિયાવદર

કોંગ્રેસ : ધનજીભાઈ સોમાભાઈ ઝરવરિયા
આપ : નઝરૂદિન રસુલભાઈ કડીવાર
ભાજપ : લક્ષ્મણભાઈ ધનજીભાઈ ધોરીયા

૫). હશનપર

આપ : અજય કાળુંભાઈ રાઠોડ
ભાજપ : જેરામભાઈ દેવાભાઈ નંદેસરિયા
કોંગ્રેસ : દિનેશભાઇ રઘુભાઈ અબાસાણીયા
અપક્ષ : રમેશભાઈ બાબુભાઇ સાટકા

૬). જેતપરડા

કોંગ્રેસ : નારણભાઈ નાથાભાઈ કેરવાડીયા
ભાજપ : રણજીતભાઈ નાનજીભાઈ વીરસોડીયા
અપક્ષ : હરદેવભાઈ ચોથાલાલ ડેણીયા

૭). લુણસર

કોંગ્રેસ : કિરીટભાઇ નાનજીભાઇ વસિયાણી
ભાજપ : જયકુમાર ચતુરભાઇ વસીયાણી
અપક્ષ : જયંતીલાલ નરશીભાઇ વસીયાણી

૮). માટેલ

કોંગ્રેસ : પુરીબેન ભનુભાઇ વિંજવાડીયા
ભાજપ : ભુમિકાબેન અજય વિંજવાડીયા
અપક્ષ : હંસાબેન બાબુભાઇ ડેણીયા

૯). પંચાસર

કોંગ્રેસ : નયનાબા શાંતુભા ઝાલા
ભાજપ : વર્ષાબેન ધર્મેન્દ્રસિંહ ઝાલા

૧૦). પંચાસિયા

ભાજપ : જસ્મીન જાહિદ બ્લોચ
કોંગ્રેસ : જેનમબેન ઇસ્માઇલ શેરસિયા

૧૧). રાતીદેવળી

આપ : કિરણ દિલીપ ચાવડા
કોંગ્રેસ : રોશનબેન ઉસ્માનભાઇ માથકીયા
ભાજપ : વજીબેન રાજુભાઇ મકવાણા

૧૨). સરધારકા

ભાજપ : કૈલાસબા હરીસિંહ ઝાલા
કોંગ્રેસ : મુમતાઝબેન ઇસ્માઇલભાઇ વકાલીયા

૧૩). અરણીટીંબા

ભાજપ : નવઘણભાઈ રેવાભાઈ સરવૈયા
કોંગ્રેસ : સુરેશભાઈ અલખાજી બલેવિયા

૧૪). ગારીયા

કોંગ્રેસ : યુનુસભાઈ જીવાભાઈ શેરસિયા
ભાજપ : રાજેન્દ્રસિંહ દેવુભા વાળા
અપક્ષ : હાજીભાઈ સાજીભાઈ ચારોલીયા

૧૫). કણકોટ

આપ : અર્જુનસિંહ અનોપસિંહ વાળા
ભાજપ : મહિપાલસિંહ નિર્મલસિંહ જાડેજા
કોંગ્રેસ : હુસેનભાઈ જલાલભાઈ બાદી

૧૬). ખખાણા

ભાજપ : દીપકભાઈ જીણાભાઈ ગોધાણી
કોંગ્રેસ : વનરાજભાઇ મેંણદભાઈ ડાંગર
અપક્ષ : નરેન્દ્રસિંહ નટુભા ઝાલા
અપક્ષ : પ્રવીણભાઈ બાબુભાઇ ગોધાણી

૧૭). કોઠી

ભાજપ : જાગાભાઈ કાનાભાઈ ચાવડા
કોંગ્રેસ : વાલજીભાઈ રાધવભાઈ ચૌહાણ

૧૮). મહીકા

આપ : ઇરશાદ હુસેનભાઈ બાદી
કોંગ્રેસ : ફાતુંબેન યુનુસભાઈ શેરસિયા
ભાજપ : હનીફ આહમદભાઈ બાદી

૧૯). મેસરિયા

કોંગ્રેસ : પાયલબેન ભરતભાઇ બેડવા
આપ : પુષ્પા પ્રવીણભાઈ દલસાણીયા
ભાજપ : હંસાબેન વિનુભાઈ ચાવડા

૨૦). પીપળીયારાજ

ભાજપ : અમીનાબેન હુસેનભાઈ શેરસિયા
કોંગ્રેસ : રિમીબેન મામદહુસેનભાઈ કડીવાર
અપક્ષ : ખેરૂનભાઈ મહમદભાઈ શેરસિયા

૨૧). રાજાવડલા

ભાજપ : ફરીદા ઝુલ્ફીકાર શેરસિયા
કોંગ્રેસ : રોશનબેન પરવેઝભાઈ શેરસિયા

૨૨). રાતડીયા

ભાજપ : જિજ્ઞાસાબેન રાજેશભાઇ મેર
કોંગ્રેસ : મચ્છાબેન જેઠાભાઇ સાપરા

૨૩). સિંધાવદર

કોંગ્રેસ : કુલસુમબાનુંબેન ઉરમાનગી પરાસરા
ભાજપ : ફાતું અબ્બાસ શેરસિયા

૨૪). તિથવા

ભાજપ : નિઝામુદીન અબ્દુલભાઈ પટેલ
કોંગ્રેસ : રહીમ જલાલભાઈ ખોરજીયા
અપક્ષ : આહમદ અલીભાઈ શેરસિયા
અપક્ષ : મનોજભાઈ લક્ષમણભાઈ સીતાપરા

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

 

error: Content is protected !!