મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ યોગેશ રંગપરીયા દ્વારા ગઈકાલના રોજ વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના પાજ ગામના વતની ગનીભાઇ બાદીની નિમણૂક કરવામાં આવી છે….
આ સાથે જ નવનિયુક્ત વાંકાનેર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ ગનીભાઈ બાદી પર વાંકાનેર તાલુકામાં આમ આદમી પાર્ટીના સંગઠનને મજબૂત કરવા તેમજ આગામી સમયમાં નવા સંગઠનની રચના કરવાની જવાબદારી પણ રહેશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT