ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા હજુ સત્તાવાર રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલ ઉમેદવારોને ગતરાત્રીના ફોન દ્વારા જાણ કરી તૈયારી માટેની સુચનાઓ આપવામાં આવી છે, જેમાં મોરબી જિલ્લામાં હળવદ બેઠક પર ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરા, મોરબી બેઠક પર પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, ટંકારા બેઠક પર જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા અને વાંકાનેર બેઠક પર જીતુભાઈ સોમાણીનો સમાવેશ થાય છે, આ તમામ નામોની જાહેરાત ભાજપ દ્વારા સત્તાવાર રીતે ટુંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!