વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડા પાડી જુગાર રમતા સાત શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા ઈસ્માઈલભાઈ માથકીયાના ઘરે દરોડો પાડી જુગાર રમતા ઈસ્માઈલ મામદ માથકીયા,

જાવીદ ગુલામ શેખ, શાહબુદીન અલાઉદ્દીન કડીવાર, હનીફ ઉસ્માન વડાવીયા, ઈર્શાદ મામદ કડીવાર, ઉસ્માન મામદ કડીવાર, હુશેન ઉસ્માન વડાવીયાને રોકડ રકમ રૂ. 12,800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!