વાંકાનેર તાલુકાના ગારીયા ગામે સાઇકલ પરથી પટકાતા એકનું મોત….

0

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા રમેશભાઇ ખાખીરામભાઇ ગોંડલીયા નામનો શખ્સ સાયકલ પર પસાર થઇ રહ્યો હોય દરમ્યાન સાઇકલ પરથી પડી જતા તેઓને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને પ્રથમ સારવાર અર્થે રાજકોટ સિવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7