વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ કારખાનામાં કામ કરતાં એક કર્મચારીએ પોતાનું બાઈક કારખાનાના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જેને બે અજાણ્યા શખ્સો ચોરી કરી જતાં બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં આવેલ રાજા કેટલ ફીડ નામના કારખાનામાં કામ કરતાં અમીરસોહિલ અમીભાઈ કડીવારે તેનું બાઈક કારખાનાના પાર્કિંગમાં પાર્ક કરેલ હોય જેનો હેન્ડલ લોક ખરાબ થઈ ગયેલ અને ડાયરેકટ કરેલ હોય જે બાઈકને બે અજાણ્યા શખ્સોએ ચોરી કરી લઇ જતાં સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જતાં બાબતે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC