વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચે પંચાસીયા સીટ પર ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટાણી લડતાં તેમના પુત્રવધુનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો : 28 ફેબ્રુઆરીએ અમે આ વિસ્તારના નાગરિકોના કરેલ કામ બોલશે : પંચાસીયા તા.પં. સીટના ભાજપ ઉમેદવાર

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ પર ભાજપ તરફથી ચુંટણી લડતા ઉમેદવારના સસરા અને વાંકાનેર આમ મુસ્લિમ સમાજના પ્રમુખ, વાંકાનેરના ભાજપ અગ્રણી તથા સામાજિક અને રાજકીય આગેવાન એવા ગુલમહંમદભાઇ બ્લોચને આ વિસ્તારમાં ચુંટણી પ્રચાર સભા દરમિયાન ઠેર ઠેર આવકાર મળી રહ્યો છે અને આ વિસ્તારના મતદારો તેમને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે ખાત્રી આપી રહ્યા છે…

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાસીયા સીટ પર વર્ષોથી ગુલમહંમદભાઈ બ્લોચનું પ્રભુત્વ રહ્યું છે અને આ વિસ્તારના મતદારો પણ તેમને ખુબ માન અને સન્માન આપે છે. જેમાં આ વખતની ચૂંટણીમાં ગુલમહંમદભાઈ બ્લોચના પુત્ર વધુ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાણી લડતાં હોય જેથી મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચુંટણી પ્રચાર સભાઓ દરમિયાન તેમને ઠેર ઠેર આવકારવામાં આવી રહ્યાં છે અને ખુદ મતદારો જ તને વિજયી બનાવવા માટે સંકલ્પ કરી રહ્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!