વાંકાનેર જીનપરા જકાતનાકા નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયાં….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક હાઈવે પરથી વરના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…
વાંકાનેર : મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશના સૈનિકો માટે રાખડીઓ મોકલાઇ…
વાંકાનેર શહેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં આલી હતી. આ…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર, તા. 11 સપ્ટેમ્બરના રોજ ચુંટણી યોજાશે…
વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી પ્રક્રિયા પુરી થયા બાદ બંને પક્ષોએ વિરોધ વચ્ચે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે…
વાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી 25 ઓગસ્ટે ભરતી મેળો યોજાશે….
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૫-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર આઇટીઆઇ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…
આવતીકાલે વાંકાનેર શહેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા ગુપ્તરોગો માટે નિદાન કેમ્પ યોજાશે….
આજના આધુનિક યુગમાં શરીર સંબંધિત તમામ રોગના સમાધાન તબીબો પાસે છે, પરંતુ મોર્ડન યુગમાં હજુપણ ગુપ્તરોગ સંબંધિત સમસ્યા માટે લોકો શરમ-સંકોચ અનુભવે છે, ત્યારે ગુપ્તરોગ સંબંધિત તમામ સમસ્યાઓના નિરાકરણ માટે…
વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાયું….
વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહસમાજના ધો. ૧ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય બ્રહ્મસમાજના દરેક વિદ્યાર્થીઓ માટે સમાજ દ્વારા વિના…
વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાં….
વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ…
સ્પે. ડિસ્કાઉન્ટ ઓફર…: ગેસ સેફ્ટી ડિવાઇસ પર મેળવો રૂ. 900 નું ડિસ્કાઉન્ટ, ઘરબેઠા ગેસના ચૂલા રિપેરિંગ તથા સર્વિસ માટે આજે જ સંપર્ક કરો….
હવે આપનાં કોઈપણ વાહનોના ટાયર બનશે પંચર મુક્ત, સ્પેશિયલ ટાયર કેમિકલથી આપના વાહનને આજીવન પંચર મુક્ત બનાવવા આજે જ અમારો સંપર્ક કરો… વાંકાનેરના કાશીમી માર્કેટીંગ દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર નિમિત્તે…
Happy Birthday : વાંકાનેર બાર એસોસિયેશનના યુવા પ્રમુખ મયુરસિંહ પરમારનો આજે જન્મદિવસ….
ગુજરાતમાં સૌથી નાની ઉંમરમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે બિનહરીફ વરણી થયાનું બિરૂદ મેળવનાર વાંકાનેર બાર એસોસિયેશનના યુવા પ્રમુખ મયુરસિંહ સુરેન્દ્રસિંહ પરમારનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 33 વર્ષ…
વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 92,400 સાથે નવ શખ્સો ઝડપાયાં….
વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધારમ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ…