Top Tags

વાંકાનેરના નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર કેમ ?

કહેવાતાં ભાજપના રાજકીય આગેવાન તથા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના આરોપીઓને કોણ બચાવી રહ્યું છે ? વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા પાસે ચાલતા નકલી ટોલનાકા પ્રકરણ મામલે હવે પોલીસની કામગીરી પર…

વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર દ્વારા 100 કરોડની રકમને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ….

આગેવાનોની મહેનત રંગ લાવી…: ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર તૈયાર… વાંકાનેર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી પાણી મળી રહે તે માટે છેલ્લા…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર સીએનજી પંપ સામે હિટ એન્ડ રન ઘટનામાં થાર કારના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે…

વાંકાનેર શહેર ખાતે હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી કરાઇ….

વાંકાનેર શહેર ખાતે આજરોજ હોમગાર્ડ યુનિટના સભ્યો દ્વારા હોમગાર્ડ દિવસની ઉજવણી અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે હોમગાર્ડ સભ્યો દ્વારા રેલીનું આયોજન,…

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે નિમવામાં આવેલ તપાસ સમિતિની બેઠક યોજાઇ, તપાસનો ધમધમાટ શરૂ….

વાંકાનેરના વઘાસીયા ટોલનાકાની પાસે જ છેલ્લા દોઢ વર્ષ કરતાં વધારે સમયથી બોગસ ટોલનાકું બનાવી વાહનચાલકો પાસેથી ઓછા પૈસા ઉઘરાવી સરકારી ટોલનાકાને બાયપાસ કરાવવાના ષડયંત્રનો મિડિયા દ્વારા પર્દાફાશ કરાયાં બાદ સફાળા…

આવતીકાલે વાંકાનેર ખાતે જામનગરના નિષ્ણાત આયુર્વેદ ડોક્ટર દ્વારા શરીરના દુઃખવા, કાન તથા ગુપ્તરોગો માટે ઓપીડી યોજાશે….

આયુર્વેદાચાર્ય ડોક્ટર દ્વારા શરીરના કોઈપણ દુઃખાવા, કાનની સમસ્યા તથા ગુપ્તરોગોનો આયુર્વેદ પદ્ધતિથી ઇલાજ કરાશે… વાંકાનેર શહેર ખાતે આવતીકાલે ખાસ જામનગરના આયુર્વેદિક નિષ્ણાત ડોક્ટર દ્વારા શરીરના કોઈપણ દુઃખાવા, કાનના કોઈપણ રોગ…

ગેલેક્સી ફર્નિચર : દિકરીના કરીયાવર અને ફર્નિચરની ચિંતા છોડો, બેસ્ટ ક્વોલિટી સાથે એકદમ નવી ડિઝાઇન જોવા માટે આજે જ પધારો…

અવનવી ફર્નિચર આઇટમો જોવા માટે ગેલેક્સી ફર્નિચર ખાતે એકવાર અવશ્ય પધારો…. વાંકાનેર શહેર ખાતે છેલ્લા દસ વર્ષથી કાર્યરત ફર્નિચરના વિશાળ શોરૂમ એવા ગેલેક્સી ફર્નિચર દ્વારા પોતાના ગ્રાહકો માટે લગ્ન સિઝન…

વાંકાનેરની શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલય ખાતે ગઇકાલે રમત ગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી-મોરબી દ્વારા વાંકાનેર…

ભારે હોબાળા બાદ વાંકાનેરના બોગસ વઘાસીયા ટોલનાકા પ્રકરણમાં મોટામાથાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પતિ, ભાજપ અગ્રણી અને વઘાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પાટીદાર અગ્રણીના પુત્ર અમરશી પટેલ સહિત પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ…. વાંકાનેર શહેર નજીક ખાનગી રીતે…

દારૂડિયાઓ સાવધાન…: દારૂ પીવાનાં કેસમાં આરોપીને છ મહિનાની સજા ફટકારતી વાંકાનેર કોર્ટ….

ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં દારૂ પીવાના અને વહેંચવાના કેસ રોજબરોજ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે, ત્યારે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા આવા બનાવોમાં દાખલારૂપ ઉદાહરણ બેસાડતાં દારૂ પીવાના કેસમાં…

error: Content is protected !!