વાંકાનેર શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોકથી સ્ટેચ્યુ ચોક વચ્ચે આવેલ પુલ પરથી ગઈકાલ સાંજના સમયે એક 65 વર્ષીય વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી જીવન ટૂંકાવ્યું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના માર્કેટ ચોકથી સ્ટેચ્યુ ચોક વચ્ચે આવેલ પુલ ઉપરથી ગઈકાલ સાંજના પાંચ વાગ્યાની આસપાસ વ્રજલાલભાઈ કાનજીભાઈ રાઠોડ (ઉ.વ. 65, રહે. દિવનપરા, પાંજરાપોળ શેરી, વાંકાનેર) નામના વૃદ્ધએ કોઈ અગમ્ય કારણોસર પડતું મુકી આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!