વાંકાનેર શહેરમાં જય ગોપાલ ભોજન સેવા દ્વારા હાલ કોરોના મહામારીના કારણે પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારોને તેમના ઘરે બિલકુલ ફ્રીમાં ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી આ સેવાનો લાભ લેવા માટે વાંકાનેર શહેરના કોઈ પણ નાગરિકે કુટુંબમાં સભ્યોની સંખ્યા અને સરનામું સેવાભાવી ગ્રુપને નીચેના નંબર પર મોકલવાનું રહેશે…

વાંકાનેરના જય ગોપાલ વિનામૂલ્યે ભોજન સેવા ચલાવતા ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરના જે પરિવારો કોરોનાથી હોમ કોરોન્ટાઈન થયા હોય અને જમવાનું બનાવી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય તેને ઘરે અથવા હોસ્પિટલમાં વિનામૂલ્યે શુદ્ધ શાકાહારી જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. જેથી આ સેવાનો લાભ લેવા માટે સવારે 10થી 1 વાગ્યા સુધીમાં નાગજીભાઈ ચાવડાના મોબાઇલ નં. 9879009228 ઉપર વોટસએપ અથવા તો કોલ કરવાનો રહેશે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!