બેકાબૂ બનેલા ટ્રકે કારને ઠોકરે ચડાવી ઘેટાના ટોળાને હડફેટે લીધા….

વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે ઉપર આજે બપોરે હસનપરના પુલ પાસે બેકાબૂ બનેલા ટ્રકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બેકાબૂ બનેલા ટ્રકે એક કારને ઠોકરે ચડાવી બાદમાં ત્યાંથી પસાર થતા ઘેટાંના વાઘ(ટોળા) પર ટ્રક ચડાવી દેતાં દસ કરતા વધુ ઘેટાંના મોત થયા હતા….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આજે વાંકાનેર-મોરબી નેશનલ હાઇવે પર હસનપર ગામના પુલ પાસે એક બેકાબૂ બનેલા ટ્રકે એક કાર અને ત્યાંથી પસાર થતા ઘેટાંના વાઘ (ટોળા)ને હડફેટે લીધા હતા જેમાં દસ‌ કરતા વધુ ઘેટાંના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે સદનસીબે કાર સવારને કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નહોતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!