વાંકાનેર તાલુકાના જાલસીકા ગામે આવેલા હોલ માતાજીના મંદિરે ખાતે ગઈકાલના રોજ આહિર સમાજ દ્વારા અધિકારીઓ તથા પત્રકારોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાજર અધિકારીઓ અને પત્રકારોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા….
આ તકે દિનેશભાઈ ગરચર, હોલ માતાજી મંદિરના પ્રમુખ પ્રભાતભાઈ લોખીલ, ડો. તરૂણભાઈ મિયાત્રા, સીપીઆઇ બળવંતભાઈ સોનારા, પ્રવિણભાઈ જાદવ, ભુપતભાઈ છૈયા, સિધરાજભાઈ ડાંગર, રાજુભાઈ મકવાણા અને રામદે ભાટીયા સહિતના સમાજના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા, જેમના હસ્તે પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ હોલ માતાજીના મંદિર પ્રાંગણમાં જમણવાર યોજાયો હતો…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0