મિટિંગમાં યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની નિમણૂક કરાઇ…

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતે ગઈકાલના રોજ યુવા કોળી સમાજની મિટિંગ સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં યુવા કોળી સમાજના પ્રમુખ તરીકે અશ્વિનભાઈ મેઘાણીની સતત બીજી વખત નિમણૂક કરવામાં આવી હતી. આ તકે સમાજના યુવાનો દ્વારા કોળી સમાજની ભાવી યુવા પેઢી સંગઠીત બને તથા સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BXe7wBIsWfEBenSrHrJ7SR

error: Content is protected !!