વાંકાનેર શહેરમાં આવેલા નામાંકિત બ્યુટી સ્ટાર પાર્લરના ઓનર એવા રૂબીબેન પઠાણની લાડકવાયી દિકરી સોફીન પઠાણનો આજે જન્મદિવસ છે. તા. 10/04/2012 ના રોજ જન્મેલ સોફીન પઠાણ આજે પોતાના જીવનના નવ વર્ષ પુરા કરી દસમાં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. નાની એવી સોફીન પઠાણે આજે તેના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી છે જેમાં તેણે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે સ્વજનો પાસેથી ભેટ લેવાના બદલે મમ્મીના પાર્લરમાં આવતા તમામ ગ્રાહકોને સ્ટીમ મશીનની ભેટ આપી હતી…

હાલ કોરોના મહામારીના સમયમાં દર્દીઓની સારવારમાં હિટ(વરાળ) શેક માટે અતિ ઉપયોગી એવા સ્ટીમ મશીનની ભેટ આપી સોફીન પઠાણે પોતાના જન્મદિવસ પ્રેરણાદાયી ઉજવણી સાથોસાથ મોટેરાઓને પ્રેરણા આપી હતી…

સોફીન પઠાણને આજે તેના જન્મદિવસની નિમિત્તે ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી ખુબ ખુબ શુભકામનાઓ….

” Happy Birthday Sofin “

 

error: Content is protected !!