વાંકાનેરનાં નામાંકિત સામાજિક-રાજકિય અગ્રણી તથા માનવતાનાં કાર્યો માં હરહમેશ અગ્રેસર રહેતા જાણીતા એડવોકેટ & નોટરી શ્રી રાજેશભાઇ એમ. મઢવી નાં વ્હાલસોયા પુત્ર “માનવ” નો આજે જન્મદિવસ છે જેથી માનવના જન્મદિવસ નિમિતે વાંકાનેર નાં નામી-અનામી વકીલો તથા સામાજિક રાજકીય અગ્રણીઓ, પત્રકારો તથા શુભચિંતકો તરફથી “માંનવ” ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે…

 ચક્રાવાત ન્યુઝ અને ટીમ તરફથી માનવને જન્મદિવસ ખૂબ ખૂબ શુભકામનાઓ… 

error: Content is protected !!