છેલ્લા ૧૫ વર્ષથી વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના સરપંચ પદે જંગી બહુમતીથી વિજય થનાર અને હાલ વાંકાનેર તાલુકા ભાજપના મહામંત્રી તરીકે ફરજ બજાવતા કિશોરસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે….
સતત લોકસેવા માટે તત્પર એવા કિશોરસિંહ ઝાલા બહોળું મિત્રમંડળ અને ચાહક વર્ગ ધરાવતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે મોબાઇલ નંબર 98258 44574 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
રહ હંમેશ ચક્રવાત ન્યુઝના શુભેચ્છક રહ્યા એવા કોઠારીયા ગામના લોક લાડીલા સરપંચ કિશોરસિંહ ઝાલાને ટીમ ચક્રવાત તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…