વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના વતની ખોરજીયા ઇસ્માઇલભાઈ ઉર્ફે “માસુમ” ના પુત્ર ઇમરાન ભાઈ ખોરાજીયા જેઓ ડ્રીપ ક્ષેત્ર સાથે સંકળાયેલ અને નામાંકિત કંપની ડોલ્ફીન ટપક સાથે સંકળાયેલ છે જેને સમગ્ર સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને મોરબી વાંકાનેર વિસ્તારમા ટપક(ડ્રીપ) સિંચાઇના વ્યવસાય સાથે જોડાઇ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે પોતાની આવડતનો લાભ જેઓ એ ખેડુત મિત્રો સુધી આપેલ છે આવા ડોલ્ફિન કંપનીના ફિલ્ડ ઓફિસર એવા ઈમરાન ખોરજીયાનો આજે જન્મદિવસ છે,
જેઓ હાલ વાંકાનેર, ટંકારા, મોરબી, હળવદ માળીયા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારોમાં પોતાની સેવાનો લાભ આપી રહ્યા છે. આ સાથે જ તેઓ વાંકાનેર શહેર ખાતે આવેલ જંતુનાશક દવા તથા બિયારણની પેઢી સિફા ટ્રેડર્સ (રસાલા રોડ) ચલાવી રહ્યા છે તેમજ
વ્હાઈટ ઝોન ( ફૂટવેરના ) ઓનર પણ છે..
ઇમરાન ખોરજીયા ડ્રિપ ઇરીગેશન તેમજ એગ્રીકલ્ચર ક્ષેત્ર સાથે જોડાયેલ હોય તેમજ પોતાના મિલનસાર સ્વભાવને કારણે ઇમરાનભાઈએ પોતાની જાહેરાત અને સોશ્યલ મીડિયામાં હમેશા એક્ટિવ રહેતા હોવાથી બહોળું મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 76007 10583 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઇરમાન ખોરજીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….