ગુજરાતની અગ્રણી ફર્ટિલાઇઝર ઉત્પાદક ખાનગી કંપની એવી ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપની પ્રા. લી. ના ઓનર, વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ તથા ડેવલોપર એવા ઈસ્માઈલભાઈ માથકીયાનો આજે જન્મદિવસ છે. તા. 14/05/1984 ના રોજ વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે જન્મેલા ઈસ્માઈલભાઈ માથકીયા આજે પોતાના જીવનના 39 વર્ષ પુરા કરી 40 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે…

અકરોટા એગ્રી ઈમ્પેક્સમાં પાર્ટનર, રીયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી ડેવલપર તથા ગુજરાત અકસા ફર્ટિલાઇઝર કંપનીના એમ.ડી. એવા ઈસ્માઈલભાઈએ ખુબ જ નાની ઉંમરમાં વિવિધ ક્ષેત્રે એક સફળ ઉદ્યોગપતિ તરીકે ઉભરી આવેલ હોય જેથી તેઓ પોતાના ક્ષેત્રમાં બહોળું મિત્રમંડળ ધરાવે છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 95865 06461 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ઈસ્માઈલભાઈ માથકીયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

error: Content is protected !!